________________
: હસ્તપ્રત પ્રકાશન મર્યાદાઓ, અને અપેક્ષાઓ ૫૭ પ્રસ્તાવના પૃ. ૫૦-૫૩) ફકત આચાર - ગ્રંથ જ છે કે તે સાથે નિયુક્તિ પાણ છે તે સ્પષ્ટ નથી. શીલાંક-ટીકાની કઈ હસ્તપ્રત અહીં આદર્શ સ્વીકાર્ય છે તે પણ સ્પષ્ટ નથી (આચાર પૃ. ૩૯, ૪૦).
૩. જૈન પરંપરામાં ચૂર્ણિ પ્રાચીનતમ ટીકા-પ્રકારનું એક સાહિત્ય ગણાય છે અને તે સૂત્રગ્રંથ તથા નિયુકિત; એમ બંનેનું ટૂંકમાં વિવેચન કરે છે. તેથી મૂલગ્રંથ'ના નિર્ણય માટે પાઠાંતરોમાં ચૂર્ણિની ઉપેક્ષા યોગ્ય નથી. કોઈક વાર તેના પાઠાંતરો વધારે વ્યાજબી લાગે છે. જેમ કે :
આચારસૂત્ર ૧૫૫ : સ્વીકૃત પાઠ : જે સુપડિવુધ્ધ સૂવળી, તે પરના ટિપ્પણ ૧૩માં શીલાંકનો પાઠ : ....તિનુદ્ધ, શીલાંકનો (પૃ. ૧૩૯) પાઠ : પ્રતિવદ્ધ છે જે ચૂર્ણિના શે સુવિદ્ધ રમે સુવતીયં પાઠ સાથે સંવાદ સાધે છે, જેથી તે એક અપેક્ષિત પદપંતિ બની રહે છે. શ્બ્રીંગને (પૃ.૨૨ પંક્તિ ૧૬) કોઈ બીજા પાઠાંતરો કે આ ચૂર્ણિપાઠ નહોતા મળ્યા. તે સિવાય આચારચૂર્ણિમાં (પૃ. ૧૭0) સુપડિવુદ્ધ ૨ મે જેવો પાઠ પણ મળે છે. (ચૂર્ણિથી પણ પ્રાચીન પાઠો કોઈ વાર ચૂર્ણિમાં ન મળતાં બીજા કોઈ ગ્રંથમાંથી પણ મળી આવે, આ બાબતનો વિવેક જરૂરી છે.)
૪. આચાર સૂત્ર ૯૯, સ્વીકૃત પાઠ : દે છે ધરમા.... બ્રીંગનો પાઠ (પૃ. ૧૨ પંક્તિ ૧૩) : સ ચ મધવાસમાળ (વિવેચન માટે જુઓ આચાર- પ્રસ્તાવના પૃ. ૫૩-૫૪). વળી શુન્નીંગ (પૃ.૧૨, ટિપ્પા ૧૩) જણાવે છે કે, ચૂર્ણિપ્રતમાં ૧ પાઠ સુધારીને (કોઈએ) સ કર્યો છે. આ બાબત સૂચવે છે કે ચૂર્ણિપ્રતના કોઈ લહિયાએ એ જ જાણે..... એવો યોગ્ય પાઠ ઊતાય હોય, અને બીજા કોઈ લહિયાએ કે કોઈએ ય સુધારીને સ કર્યો હોય. આવા જ પાઠથી એક પઘપંક્તિ બની રહે છે. આવા ૧/૨ થી દરેક શબ્દ જોડવાની વિશિષ્ટતા પ્રાચીન ગમોમાં અજાણી નથી, જેમ કે આચાર સૂત્ર ૧૦૭ સ્વીકૃત પાઠ : સ૬ વા ય થા ય... આના આધારે અહીં આચારસૂત્ર ૯૯માં સદે જ
જે હયાસમાને જેવો કોઈ પાઠ પૂર્વે હોવો જોઈએ. અહીં દિવાસમાને માં દિયામાળ નો આદિસ લુમ (elision) થયો છે. વળી તે પછી જ આવતો હોય એવો ચૂર્ણિપાઠ પણ આચારના ટિપ્પણમાં નોંધ્યો છે. (જેમ કે સદે છે જ
૫. આચાર સૂત્ર ૨૨૯ (ગાથા ૧૬), બીજી પંક્તિ, સ્વીકૃત પાઠ: વસુમંતો મતિમતો ના બદલે ગુણિમતો મતિમંત પાઠ વધારે યોગ્ય લાગે છે, જે ત્યાં ટિપ્પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org