________________
મોક્ષનું મૂળ
C અનુભવોની પર પરાથી જ્ઞાન મેળવવું એવી મનની પ્રકૃતિ છે. શરૂઆતમાં જે વિચાર સમવાય નહી અને મનન થાય નહી', તે મનમાં વારંવાર ધારણ કર્વાથી, આખરે સહજ સ્વાભાવિક અને પ્રકૃતિરૂપ થઈ જાય છે. એક ધંધા શીખવાની શરૂઆત કરતા છોકરાને, જેમ તેનાં હથિયાર ઝાલતાં પણ પુરું આવડતું હોતું નથી, એટલે તેના બરાબર ઉપયેાગ યુવા જ મુકેલ. તે છોકરી લાલ ‘અભ્યાસ અને મહાવરા પછી જેમ પૂર્ણ ચપળતાથી અને ‘સર્વોત્કૃષ્ટ ચતુરાઈથી તેને વાપરે છે, તેમજ મનની સ્થિતિ પ્રથમ આત્માનુભવ કરાવવો જ મુશ્કેલ દેખાય તે રિથતિ ખત અને અભ્યાસથી આખરે મેળવી શકાય છે, અને તે સ્થિતિ પ્રકૃતિજન્ય અને સ્વાભાવિક ચારિત્રરૂ પે અંધાય છે. પોતાની વે, પાતાની સ્થિતિ ચવાની અને તેને સુધારવાની મનની આ શક્તિમાં મનુષ્યના મોક્ષનું મૂળ છે અને અહંભાવ પર કાબૂ આવેથી પૂર્ણ સ્વાતંત્ર્યનો માર્ગ ખુલ્લે થાય છે.??
મલ્હાત્મા જેસ એલન,