________________
૧૩૬
કિનારાને વળગીને આગળ વધી શકે છે. કથાના પ્રસંગેા કડવા, ક્રુર કે કેામળ યા કરુણાસભર હાય ત્યારે ય પણ લેખકના આંતરિક ‘ કલ્યાણના શુભ ભાવ ’ના સાદ સંભળાતા જ રહે છે. તેથી વાચકહૈયાંને તે વધુ સ્પશી ‘જાય છે. ’’
શ્રી પાર્શ્વ ચંદ્ર ગચ્છીયા વિદ્વાન સાઘ્વીશ્રી સુનંદાશ્રીજી લખે છે કે :- “ કથાએ એવી સરલ અને સહેલી ભાષામાં છે કે સાધારણ બુદ્ધિવાળાને પણ તરત સમજ પડે, જીવનના ઘડતરમાં વિપત્તિમાં અને આત્મદૃઢતામાં પુસ્તક ઘણુ' જ ઉપયાગી નિવડશે. શાસ્ત્રીય, ઐતિહાસિક અને અર્વાચીન કથાએથી પુસ્તક સમૃદ્ધ અનેલુ છે. જનતા ઉપર મહાન ઉપકાર કર્યાં છે.”
બાળ બ્રહ્મચારિણી અને વિદુષી પૂ. સાધ્વીશ્રી સદ્ગુણા શ્રીજી સાવરકુંડલાથી લખે છે કે:- શીલધની કથામાં લેખકનુ જીવન ખેલે છે. એમના જાગૃત જીવન્ત જીવનમાંને શીલ સંસ્કારને એમાં મધુર રણકે છે. સાથે શીલ સંસ્કારની મઘમઘતી સુગંધી છે. આ શીલ સુગંધ પવનની જેમ પ્રજા જીવનમાં પ્રસરાવવા રસમય પવિત્ર કથાસાહિત્ય આજના યુગની માંગ પૂરી પાડે છે. ”
પરમ પૂજ્ય સાધ્વીશ્રી પ્રિયંવદાશ્રીજી, દોલતનગર –ખારી વલી ( મુંબઈ )થી લખે છે કેઃ- શીલધની કથાએ ભાગ ૧-૨ પુસ્તક સાદ્યંત વાંચ્યું. વાંચતાં ખૂબ આનંદ અનુભવ્યે ને થયું કે ખરેખર આ જડવાદના જમાનામાં અને સદાચારના ભયંકર દુષ્કાળમાં અમૃતની વર્ષાતુલ્ય આજની ઊગતી પ્રજાના જીવનઘડતરમાં અત્યંત ઉપયાગી નીવડે તેવે આ ગ્રંથ છે. વાંચતાં પુસ્તક છેડવાનુ મન થાય તેવું નથી. શીલધર્માંની કથા એટલે શીલની જ સુગંધ પ્રસરાવી છે. વધારે શું લખું ? ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org