SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ “ઘો જ્ઞાનવતાં શત:” ] [ ૯૧ સંગમદેવે કરેલાં અનેક ઉપસર્ગો પછી સમાધિમાંથી ભગવાન મહાવીર જાગ્રત થયા, ત્યારે સંગમ પ્રત્યે ભગવાનને ક્રોધ કે તિરસ્કાર ન આવ્યો, પણ અનુકંપા વડે તેમની આંખની કીકીઓ અ૫ અશુ વડે ભીની થયેલ છે. કઈ પણ કાર્ય કારણ વિના બની શકતું નથી એવી દ્રઢ શ્રદ્ધા થયા પછી, એ માણસ ગમે તેવા વિષમ કે કોત્પાદક બનાવે વખતે પણ પિતાના મગજ પર સંપૂર્ણ કાબૂ રાખી સમતા રાખી શકે છે. અન્યના દોષ કે અપરાધ પ્રત્યે કોધ કર, એ એક રીતે તે અન્યના દેષ કે અપરાધની આપણી જાત પર શિક્ષા કરવા જેવું મૂર્ખાઈ ભરેલું કૃત્ય છે. (આત્માનંદ પ્રકાશ, નવેમ્બર '૬૫.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005249
Book TitleJanyu ane Joyu
Original Sutra AuthorN/A
AuthorMansukhlal T Mehta
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy