SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ જનાગમ સૂત્રસાર જીવવું, એ તે ઘણે અંશે આપણું પોતાના હાથમાં જ છે. માટે જ “એક ક્ષણને પણ પ્રમાદ ક્યાં વગરનું જીવન” એ મહાવીર વાણીનું હાર્દ છે. - ૬૫. બંધન અને મુકિત આત્મા (જીવ) અમૂત છે એટલા માટે એ ઈદ્રિ દ્વારા ગ્રાહ્ય નથી તથા અમૂર્ત પદાર્થ નિત્ય હોય છે, આત્માના આંતરિક રાગાદિ ભાવ જ નિશ્ચય દ્રષ્ટિએ બંધનના કારણે છે અને બંધનને સંસારને હેતુ કહ્યો છે. (૭૪) અહી મુખ્ય બે વાતની ચર્ચા છે : (૧) આત્માનું સ્વરૂપ, (૨) બંધનનું કારણ જેનું નામ તેને નાશ; જેને આકાર હેય તેનું કશુંક નામ પશુ હોય; અથત આત્માને અહીં અમૂર્ત (abstract) એટલે કે નિરાકાર કહ્યો છે. જન દર્શનમાં છવ અને આત્મા એ બને શબ્દો એક જ અર્થમાં વપરાયા છે, એ ખાસ ધ્યાનમાં રાખવાની બાબત છે. આમ તો પિતે શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છે. પરંતુ એના બંધનનું કારણુ રાગ-દ્વેષ આદિ ભાવ હોવાનું અહીં કહેવામાં આવેલ છે. અહીં પણ ભાવને વધુ મહત્વ ગણવામાં આવેલ છે. અર્થાત અગાઉ વારંવાર કહેવાયું છે એમ મન એ બંધન અને મોક્ષનું કારણ છે. આ બાબત બીજી રીતે પણ સમજી શકાશે. મને જ્ઞાનિક દષ્ટિએ જોઈએ તે પ્રત્યેક ક્રિયા પ્રથમ વિચાર સ્વરૂપે ઉદ્દભવે છે; અને માટે જ શુભ ભાવ શુભ ક્રિયા તરફ પણ પરિણમી શકે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005248
Book TitleJainagam Sutrasar
Original Sutra AuthorN/A
AuthorMavji K Savla
PublisherAkshar Bharati
Publication Year
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy