SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનગમ મૂત્રસારૂ ૪૨ શકાય નહીં એવા ચેતવણી દ્વારા આ ગાથામાં સામાયિકના મુખ્ય એ લક્ષણા ઉપર ભાર મૂકવામાં આવ્યા છેઃ (૧) સમભાવ અને (૨) વીતરાગભાવપૂર્ણાંક આત્માનું ધ્યાન. જ્યારે વિધિવત સૂત્રા ચ્ચારની બાબતને અહીં તદ્દન ગૌણુ ગણુામાં આવી છે. રાજના એ સામાયિક એટલે કે મહિનાના ૬૦ અને વરસના ૭૩૦ આવા જડપણે યાંત્રિકપણે કરાતા સામાયિક કરતાં અહીં બન્ને ગાથાઓમાં વર્ણવેલ સમભાવપૂર્વકનું અને વૈરાગ્યપૂર્વક આત્મધ્યાન પ્રાપ્ત એવા એક સામાયિકથી પણ આ ભવસાગર તરી શકાય છે. ૫૫. તપસ્વી જે શાસ્ત્રાભ્યાસ, (સ્વાધ્યાય) માટે થાડા મહાર કરે છે એને જ આગમામાં તપવી કહેવામાં આવ્યા છે. શ્રુતવિહીન અનશનતપ તા કેવળ ભૂખના આહાર-ભૂખે મરવુ કહેવાય છે. (૬૨) મહી તપના મ` સમજાવવામાં આવ્યે છે. માત્ર કઠારપણે ભૂખ સહન કરીને દેહદમન કરવું એ ક ંઈ તપ નથી. આવા તપને અહીં સ્ત્રષ્ટપણે ‘ભૂખે મરવુ' કહ્યું છે. અર્થાત્ અહીં પરસ્પર સબંધિત એ ભાખતાનુ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. વધુ આહાર કરવાથી આળસ થાય જેને પરિણામે શાસ્ત્રાભ્યાસમાં ચિત્તની સ્થિરતા ન રહે. એટલા માટે અલ્પાહાર કરનારને અહી' તપસ્વી કહેલ છે. ખીજી તે સ્વાધ્યાયશાસ્ત્રાભ્યાસ થકી જ યાગ્યાયેાગ્યના નિય અને વિવેક પ્રાપ્ત થશે. આથી અહીં એ વાતના નિર્દેશ કરવામાં આવ્યો છે કે તપ દરમ્યાન સ્વાસ્થાય સાથેાસાય ચાલે એ અત્યંત આવશ્યક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005248
Book TitleJainagam Sutrasar
Original Sutra AuthorN/A
AuthorMavji K Savla
PublisherAkshar Bharati
Publication Year
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy