________________
નાગમ સૂત્રસાર
સાધુઓ માટેના એક ખાસ પ્રકારના વેશ એ માત્ર એની સંયમ યાત્રાના વ્યાવહારિક નિર્વાહ અને એળખ માટે જ છે. તેમ જ ખાસ પ્રકારના એમના ઉપકરણા (રાજિંદા વપરાશની આવશ્યક ચીજ વસ્તુ) એ પણ ફક્ત એમના માટેની આચારસહિતાના સાધના છે. પરંતુ આ બધું એટલે કે ખાદ્ય વેશ, ચિહ્નો, ઉપકરણો અને ખાદ્યાચારને મેાક્ષનું કારણ કે સાધન માનવું એ મૂઢતા છે, એમ અહીં કહેવાયું છે. આ ગાથા આવા મૂઢજને તે સાવધાન કરવા
માટે છે.
૪.
પરંતુ અસાસની અને આશ્રયની વાત તેા એ છે કે ઉત્તમ માગ ની આળખનું ચિહ્ન એવા વેશ ધારણ કરનારા પોતે જ વારંવાર વેશનુ મહત્ત્વ અને પ્રાધાન્ય દર્શાવતા રહે છે અને એમના તરથી વાર વાર એવું પણ સાંભળવામાં આવે છે કે એક ઉત્તમ શ્રાવક કરતાં પણ એક નિકૃષ્ટ એટલે કે સાવ નિમ્ન દશામાં જીવનાર સાધુ વંદન કરવાને લાયક છે. આવી વાત મહાવીર વાણીની વિરુદ્ધની છે એટલુ જ નહિ પરંતુ પેતાની જાતને તેમજ ખીજાએને છેતરવા સમાન છે. ‘માત્ર ગુણા જ પૂજવા યાગ્ય છે, નહી કે વય યા ખાઘચિહ્નો' એવું સુભાષિત પ્રસિદ્ધ જ છે.
૫૩. ભાવદ્ધિ
ત્યાગ
ભાવની વિશુદ્ધિ માટે જ ખાદ્ય પરિગ્રહનેા કરવામાં આવે છે. જેનામાં પરિગ્રહની વાસના છે. એનેા બાહ્ય ત્યાગ નિષ્ફળ છે. (૫૯)
મેક્ષમાગ માં ભાવનાનું મહત્ત્વ દર્શાવતી આ ગાથા છે. અન્ય શાસ્ત્રમાં પ વાર વાર કહેવાયું છે કે ‘મન એ જ બંધનનુ` કે મેાક્ષનુ કારણ છે.' પરિગ્રહના ખાદ્ય રીતે ભલે ત્યાગ કર્યો હોય પરંતુ પરિગ્રહની વૃત્તિ જયાં સુધી નષ્ટ ન થાય ત્યાં સુધી આવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org