________________
૨૨
જેનાગમ સૂત્રસાર
યથાર્થ સ્વરૂપ જાણી લીધું છે એને માટે હિંસા અશકયવત જ બની જાય. અહીં બીજી એક મહત્વની વાત પણ સૂચિત થાય છે, “જીવ ઉપર દયા રાખવી એ આપણે પિતાના ઉપર દયા રાખવા બરાબર છે.” બીજા શબ્દોમાં કહીએ તે અહિંસા એ એક ભાવ છે અને અહિંસાભાવનું ઉદ્ગમસ્થાન કરૂ થકી જ હેય. જ્યાં કરૂણું હશે ત્યાં અન્ય જીવોનું સહેજ દુઃખ જોઈને પણ વ્યક્તિ પિતે એ જ દુઃખનો અનુભવ કરશે.
જયાં હદયમાં કરૂણ પ્રસરેલી નથી અને સ્વભાવમાં ડગલે પગલે નિષ્ફરતા છે ત્યાં અહિંસાને નામે આઠમ ચૌદસની લીલોતરીના ત્યાગ જેવા વ્રત એ દંભ છે, -તીથી કરોની વાણુની હાંસી ઉડાવવા બરાબર છે.
" માં કા અહિંસાની વાણું
ર૯. અહિંસા જિનેશ્વર દેવે કહ્યું છે – રાગ વગેરેની અનુત્પતિ અહિંસા છે અને એની ઉત્પતિ હિંસા છે. (૨૯)
“અહિંસા પરમે ધર્મ' એ સૂત્ર જૈન ધર્મનો પાયો છે. પરંતુ આ હિંસા માત્ર સ્થળ હિંસાની નિવૃત્તિથી પૂરી થઈ જતી નથી. જન સૂત્રોમાં વારંવાર કહેવાયું છે કે કર્મબંધનમાં ભાવ એ મુખ્ય વાત છે. અહીં અહિંસાને મને સ્પષ્ટ કરવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી રાગદ્વેષમાંથી મુક્ત ન થવાય ત્યાં સુધી બાહ્ય રીતે કશી હિંસા ન આચરવા છતાં એવા રાગ ષથી સતત ઘેરાયેલો મનુષ્ય હિંસક જ છે–હિંસા આચરી રહ્યો છે.
વળી સામાન્ય સંસારીઓ સાંસારિક સ્વાર્થવશ રાગ-૮ષમાં તણાતા હેય એ કંઈક સમજી શકાય એવી વાત છે. પરંતુ આત્મકલ્યાણ અથે સંસારનો ત્યાગ કરીને અત્યંત કઠેર અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org