________________
જૈતાગમ સૂત્રસાર
૭. માયા
જન્મ, જરા અને મરણથી ઉત્પન્ન થનારા દુઃખને જીવ જાણે છે અને એના વિચાર પણ કરે છે; પરં તુ વિષયેાથી અહા ! માયા (ભ)ની ગાંઠ
વિરક્ત થઈ શકતા નથી. કેટલી મજબૂત છે ? !
(૭)
દુઃખ તે કોઇ તે પશુ નથી જોતું. દુ:ખનુ કારણ આસક્તિવિષયેા છે એમ જાણ્યા પછી પણ એ વિષયેાથી નિવૃત્તિ-મુક્ત ન થઈ શકવું એવી આ સંસારની માયાજાળ છે. આ સમજવા માટે ‘મધુબિંદુ પુરુષ' નું દૃષ્ટાંત પ્રસિદ્ધ જ છે.
વિષયાથી વિરક્ત ન થઈ રાકવું એ એક વાત છે. અતિ સામાન્ય અને દેખીતી વાત છે; પરંતુ આસક્તિએ-વિષયાથી પોતે મુક્ત હાવાતા દેખાવ કરવા કે એવી ભ્રમણામાં રહેવું એવી આ માયાની ગાંઠ 'ભ થકી અત્યંત મજબૂત બની જાય છે. પેાતાની જાતને છેતરવાનું અને જગતને છેતરવાનુ આ દંભની ગાંઠ થકી શરૂ થઈ જાય છે.
સંસ્કૃતિના આદિકાળમાં મનુષ્યમાં દંભ નહિવત્ હતા. પ્રથમ તી'કર ઋષભદેવના સમયમાં લેાકે સાવ ભેળા અને સરળ હતા એમ કહેવાયુ છે. આજે જો દંભની વાત કરીએ તેા કેવી સ્થિતિ છે ?
પ્રકૃતિ→સંસ્કૃતિ→વિકૃતિ
પ્રકૃતિના કેટલાક અનિચ્છનીય-અનિષ્ટ તત્ત્વાથી ઊંચે જવા માટે -એમાંથી મુક્ત થવા સંસ્કૃતિના ચરણના આરંભ થાય છે. ની ખેાલબાલા માંઝા મૂકે છે
પરંતુ જયારે સ ંસ્કૃતિના નામે માયા ત્યારે માત્ર વિકૃતિ જ રહે છે જે આખા સમાજમાં સડો ફેલાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org