________________
૧૬૮
હેમચ'દ્રાચાય
આવે છે. ‘ કાવ્યાનુશાસન 'ના મંગલાચરણમાં કહેલી ‘ અક્ ત્રિમ', ‘સ્વાદુ' અને ‘ પરમાર્થ' કહેનારી વાણીની ઉપાસના એ એમનું જીવનધ્યેય હતું. લાકસંસ્કારનું કામ પોતાની પછી પણ ચાલ્યા કરે એવી ઇચ્છા હેમચ'દ્રાચાર્યની હાય, તા એ ઇચ્છા પાર પાડનારું એક શિષ્યવૃંદ પણ જોઇએ.
-
જે સૌંસ્કાર ગુજરાતના જીવનમાં રેડયા એ સસ્કાર ચિરંજીવ રહે, એવી એમની નૈસર્ગિક રીતે ઈચ્છા હાય. એ ઇચ્છાને પાર ઉતારનારું એક શિષ્યમ`ડળ પણ એમની આસપાસ હતું. છતાં હેમચ'દ્રાચાર્યમાં શિષ્યા કરવાની કે વધારવાની ઓછામાં ઓછી આકાંક્ષા હશે, એ વસ્તુસ્થિતિ તા એમના ઉદ્યોગશીલ સ્વભાવમાંથી જ ફલિત થાય છે. પડિત બેચરદાસે લખ્યું છે તેમ, તેમણે શિષ્યા વધારવાની ઈચ્છા કે પ્રવૃત્તિ કરી હેાય એવા કોઈ ઉલ્લેખ મળતા નથી, પણ તેમની અગાધ વિદ્વત્તાથી આર્ષાઈ - ‘ થિયામ્મોનિધિ મન્યમન્ત્રશિઃિ શ્રીહેમચન્દ્રો ગુરુઃ ' એમ કહી હેમચંદ્રાચાર્યનું શરણુ શોધનારની સખ્યા ઘણી મેટી હશે એમ કલ્પી શકાય છે. તેમાંના કેટલાક તા પાછળથી પ્રસિદ્ધિ પણ પામ્યા છે. શ્રી, ભાગીલાલ સાંડેસરાએ આ વિષે -હેમચન્દ્રાચાર્યનું શિષ્યમંડળ ' એવી એક પત્રિકા બહાર પાડી છે. મુખ્યત્વે એ પત્રિકાના ઉપયાગ કરીને આ શિષ્યમ'ડળની ધ્યાનમાં લેવા જોગ વ્યક્તિએ વિષે નીચેની હકીક્ત તારવી છેઃ રામચન્દ્ર, ગુણચન્દ્ર અને માલચન્દ્ર એ ત્રણનાં નામ આચાય. સબંધી ઇતિહાસમાં પ્રસિદ્ધ છે. એ ઉપરાંત મહેન્દ્રસૂરિ, વમાનગણિ, દેવચન્દ્ર, ઉદયચન્દ્ર અને યશશ્ચન્દ્ર એમનાં નામ
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International
――