________________
સ્વ. પૂ. ૯. શ્રી વીરવિજયજીના સ્વર્ગવાસ પ્રસ’ગા
સ્તુતિ શ્લાક
56000S
**
5
सच्चारित्र समाचराति चतुरान् संवेग संशोभितान्, हृत्संगीतसुगीत तीर्थकर सद्भक्तीन् सुसत्त्वान्विताम् । कष्टाचीर्ण बिहार भारतजनोद्धारप्रवृत्तान् सदा, जातं निःशरणं सुवीरविजयोपाध्यायान् विनाभारतम् ॥
“ ઉત્તમ પ્રકારનું ચારિત્ર પાળવામાં ચતુર, સંવેગથી સુથેભિત, હૃદયના ભાવ ભરેલા સંગીતવડે ભગવાન્ શ્રી તીર્થંકરાની ભક્તિના આલાપ કરનારા, મહાસત્ત્વવાળા, અને પરિહાને સહન કરી વિહાર કરીને ભવ્યાત્માઓના ઉદ્ધાર કરવામાં સદા તત્પર મહાત્મા શ્રી વીરવિજયજી ઉપાધ્યાયજી વિના આ ભરતક્ષેત્ર શરણરહિત થઇ ગયું છે, ”
,
ભાવનગર આ. પ્ર. વિ. સં. ૧૯૭૫
Jain Education International
શાસ્ત્રી ન દાશંકર દાસેાદર
For Private & Personal Use Only
www.jainelibrary.org