________________
પરિશિષ્ટ ન. ૪-૫
[૨૧]
,
,
,
r
-
* *
* * *
***
પરિશિષ્ટ નં. ૪ શ્રી. ફત્તેચંદભાઈના આત્માનંદ પ્રકાશ ઉપરાંત અન્ય સ્થળે આવેલા લેખોની યાદી. ૧ શ્રી વલ્લભ સ્મારક અંક ૨ શ્રી યતીન્દ્રસૂરિ મારક અંક ૩ જૈન જ્યોતિ શિક્ષણાંક ૪ શ્રી યશોવિજય સ્મૃતિ ગ્રંથ ૫ શ્રી વિજ્યાનંદ અંક ચોથે (જયંતી પ્રકાશન અંક) ૬ પં. લાલન સ્મૃતિ ગ્રંથ ૭ શ્રી આત્મારામજી શતાબ્દિ અંક ૮ ભગવાન નેમિનાથ (કથા) ૯ દેવાનંદ અંક (હવે પછી પ્રકાશિત થશે) ૧૦ શ્રી મેહનલાલજી સ્મૃતિ અંક (હવે પછી પ્રકાશિત થશે) ૧૧ સ્વ. પૂ. આ.શ્રી વિજયલબ્ધિસૂરિ સાહિત્યોપાસના કલ્યાણ-અંક પૂરક નેંધ : “આત્માનંદ પ્રકાશમાં દરેક વર્ષે નૂતન વર્ષનું
મંગલમય વિધાન” એ હેડીંગથી લગભગ ત્રીસ વર્ષો પર્યત વિશાળ લેખે આવેલા છે.
પરિશિષ્ટ નં. ૫ શ્રી ફતેહચંદ ઝવેરભાઇના સેવાકાર્યો ૧ સં. ૧૯૫૮ થી શ્રી જૈન આત્માનંદ સભા (ભાવનગર)
મેનેજીંગ કમિટીના સભ્ય તરીકે, તથા સં. ૧૯૯૨ થી
ઉપપ્રમુખ તરીકે ૨ શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળ (પાલીતાણા) સં. ૧૯૭૧ થી
ભાવનગર સ્થાનિક કમિટીના મેમ્બર તરીકે, મુંબઇ જનરલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org