SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧.૧] ટિપ્પણા ૧૯૧ ત્યાં અન્વય છે એમ કહેવાય, અને એક વસ્તુની સત્તાના અભાવમાં ખીજી વસ્તુની અસત્તા હાય તા ત્યાં વ્યતિરેક છે એમ કહેવાય, ૨૭. ૧૪, વિજ્ઞાન ભૂતધર્મ નથી—વિજ્ઞાન એ ભૂતધમ છે એમ ચાક માને છે. તેનું ખંડન બૌદ્ધોએ કર્યુ છે. જુએ પ્રમાણવા૦ અ૦ પૃ૦ ૬૭-૧૧૨. આ માટે વિશેષ રૂપે જુએ ન્યાયાવતારવા૦ ઠિ ૫૦ ૨૦૬. ૨૭. ૨૭. અસ્ત્રમિતે જ્ઞાત્યેિ – આ વાકય બૃહદા૦ ૪. ૩. ૬ માં છે. ૨૮. ૧૬, પદ્મના અ—આની ચર્ચા માટે જુએ ન્યાયસૂત્ર ૨. ૨. ૬૦ થી; ન્યાય મ', પૃ. ૨૯૭, કાઈ પદના અર્થ વ્યક્તિ, કઈ જાતિ અને કાઈ આકૃતિ એમ માનતા, એ ત્રણે પક્ષાના નિરાસ કરીને ન્યાયસૂત્રમાં ગૌણ-મુખ્ય ભાવે એ ત્રણેને પદના વાચ્યા માનેલ છે. મીમાંસાએ આકૃતિ અને જાતિને એક જ માનીને તિને પદાર્થ માન્યો છે. પણ બૌદ્ધોએ અન્યાપેાહ-અન્યન્યાવૃત્તિને શબ્દા કહ્યો છે. જૈન મતે વસ્તુ સામાન્ય વિશેષાત્મક હાવાથી તે જ વાચ્ય છે. આ ગાથામાં જ ત્રણ વિકલ્પે કર્યો છે તે શબ્દબ્રહ્મવાદી વૈયાકરણ, વિજ્ઞાનાદ્વૈતવાદી, યેાગાચાર, બૌદ્ધ અને અન્યવસ્તુવાદી દાનિકાની અપેક્ષાએ કર્યા ય એમ જણાય છે, કારણ શબ્દબ્રહ્મવાદીને મતે ખાદ્ય વિશ્વ એ પણ શબ્દના જ પ્રપંચ છે તેથી શબ્દાત્મક છે. એટલે શબ્દના અર્થ શબ્દ જ ખતે. વિજ્ઞાનાદ્વૈતવાદીને મતે અન્તર-બાહ્ય બધું વિજ્ઞાન જ છે તેથી તેને મતે વિજ્ઞાન એ જ શબ્દાર્થ બને, અને મીમાંસકાદિ ખીન્ન વસ્તુવાદી દાર્શનિકેશને મતે વસ્તુએ જ શબ્દાર્થ બને છે, પટ્ટાના બે પ્રકાર પાડવામાં આવે છે: નામપદ અને આખ્યાતપદ. તેમાં નામપદના ચાર ભેદ છે: તિશબ્દ, ગુણુશબ્દ, દ્રવ્યશબ્દ, ક્રિયાશબ્દ એ ભેદ્દેને ધ્યાનમાં રાખીને પ્રસ્તુતમાં શબ્દના અર્થ જાતિ, દ્રવ્ય, ક્રિયા ક ગુણ છે, એવા વિકલ્પેો કરવામાં આવ્યા છે. ન્યાય મ’. ૨૯૭. [3] ૩૦. ૨. કુમના અસ્તિત્વની ચર્ચા-— કના સામાન્ય અર્થ ક્રિયા થાય છે, પણ અહીં એ વિશે ચર્ચા નથી, કારણ કે ક્રિયા તા સર્વને પ્રત્યક્ષ છે. પર ંતુ એ ક્રિયાને કારણે આત્મામાં વાસના, સંસ્કાર કે પૌદ્ગલિક કને નામે ઓળખાતા જે પદાર્થીના સ ંસગ થાય છે તે વિશે અગ્નિભૂતિને સંશય છે, તે અતીન્દ્રિય પદાથ હોવાથી તેની સત્તા વિશે સ ંદેહને અવકાશ પણ છે, ભારતીય દર્શનામાં માત્ર ચાર્વાક દનમાં ફમનું અસ્તિત્વ સ્વીકારાયું નથી, બાકી બધાં દશામાં તે સ્વીકૃત છે; એટલે અહીં અગ્નિભૂતિએ ઉપસ્થિત કરેલી શંકા એ ચાર્વાંકમતને અનુસરીને છે એમ સમજવુ. ૩૦. ૨૫. પુરુષ—આ વાકયનું તાત્પ પ્રથમ કહેવાઈ ગયું છે તે પ્રમાણે સંસારમાં માત્ર પુરુષ જ જો હોય અને તેથી ભિન્ન ખીજી ક્રાઈ વસ્તુ ન જ હોય તે। પછી કર્મના અસ્તિત્વને પણ અવકાશ નથી રહેતા. આથી જો વેદનાં ખીજું વાકયાને આધારે કર્મનું અસ્તિત્વ સૂચિત થતુ હોય તા કમના વિષયમાં સ ંદેહ થવે સ્વાભાવિક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy