SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ કપાતીત જૈમાનિકમાં નવ ચૈવેયક અને પાંચ અનુત્તર વિમાનાને સમાવેશ છે. નવ ચૈવેયક તે આ છે—સુદર્શન, સુપ્રતિષુદ્ધ, મનેરમ, સર્વ ભદ્ર, સુવિશાલ, સુમનસ, સૌમનસ, પ્રિયંકર, આદિત્ય. પાંચ અનુત્તર વિમાના તે આ છે—વિજય, વૈજયંત, જયંત, અપરાજિત, સર્વાં સિદ્ધ. આ બધા દેવાની સ્થિતિ, ભાગ, સ ંપત્તિ આદિ વિશે વિગતવાર વણું ન જાણુવા ઇચ્છનારે તત્ત્વા— સૂત્રને ચેાથે। અધ્યાય અને બૃહત્સંગ્રહણી વગેરે મ થા જોઈ લેવા જોઈએ. જૈન મતે સાત નરકે મનાય છે તે આ-રત્નપ્રભા, શકરાપ્રભા, વાલુકાપ્રભા, પ’કપ્રભા, ધૂમપ્રભા, તમઃપ્રભા, મહાતમઃપ્રભા, એ સાતે નરકે ઉત્તરાત્તર નીચે નીચે છે અને અધિકવિસ્તારવાળાં પશુ છે. તેમાં દુ:ખ જ દુઃખ છે. પરસ્પર નારકા તા દુઃખ આપે જ છે. ઉપરાંત સંક્લિષ્ટ અસુરા પણ પ્રથમનાં ત્રણ નરકેામાં દુઃખ આપે છે. નરક વિશે વધુ વર્ણનના જિજ્ઞાસુએ તત્ત્વાર્થ સૂત્રને તૃતીય અધ્યાય જોઈ લેવા જોઈએ. } દલસુખ માલવણિયા બનારસ તા. ૩૦-૭-૫૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy