SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. જાતિની છત. ૬૪. રંગમંડપના ઉત્તરી પટ્ટશાલાના સંધાન ભાગના મધ્યપદની મંદારક પ્રકારની છત. ૬૫. ગૂઢમંડપના દક્ષિણ-પ્રવેશદ્વારનું ચોકીઆળું. ૬૬. છચોકીના વેદીબંધની નકશી. ૬૭. પશ્ચિમની પશાલાની ઉત્તર પાંખની યક્ષી અપ્રતિચક્રાની પ્રતિમાવાળી છત. ૬૮. પશ્ચિમ પદ્મશાલાની ઉત્તરી પાંખની વહીમંડલોમાં કિન્નરયુગલો દર્શાવતી છત. ૬૯. પશ્ચિમ પદ્મશાલાના અંતભાગના નાભિચ્છંદ વિતાનના વિકર્ણના કિન્નરયુગ્મો. ૭૦. પશ્ચિમ પશાલાના ઉત્તરી ભાગની એક ઉત્ક્ષિપ્ત પ્રકારની સપદ્મક છત. ૭૧. ઉત્તરની પદ્મશાલાનો એક ઉત્ક્ષિપ્ત પ્રકારનો વિતાન. ૭૨. હસ્તિશાલાના મોરાની ૧૬ ખંડની એક જાળી. ૭૩. હસ્તિશાલાના મોરાની ૧૬ ખંડની એક અન્ય જાળી. ૭૪. હસ્તિશાલામાં હાથીઓની પંક્તિ. ૫. હસ્તિશાલાના મધ્યભાગમાં ‘કલ્યાણત્રય'ની પ્રતીક રચના. ૭૬. દક્ષિણ તરફ્ની પટ્ટશાલાનું દૃશ્ય. ૭૭. દક્ષિણ પક્ષાલાનો એક મંદારક પ્રકારનો વિતાન. ૮. પશ્ચિમ પશાલાની દક્ષિણ પાંખનો એક પદ્મક જાતિનો વિતાન. ૭૯. દક્ષિણ પટ્ટશાલાની ચાર યક્ષીઓવાળી એક સમતલ છત. ૮૦. પશ્ચિમ પટ્ટશાલાની દક્ષિણ પાંખનો એક મંદારક પ્રકારનો વિતાન. ૮૧. પશ્ચિમ પદ્મશાલાની નવખંડી છત. ૮૨. પશ્ચિમ પટ્ટશાલાની દક્ષિણી પાંખનો એક ઉત્ક્ષિપ્ત-મંદારક જાતિનો અનન્ય વિતાન. ૮૩. આબૂ દેલવાડા. સાધુ ભીમસિંહ કારિત જિનાલય (પિત્તલહર)ની નવચોકી. પ્રાય: ઈ સ૰ ૧૩૨૫-૧૭૩૫. ૮૪. પ્રસ્તુત નવચોકીના ઉત્તર તરફ્ના પડખાનું દર્શન. ૮૫. નવચોકી અંતર્ગત સ્તમ્ભો. ૮૬. ઉત્તર તરફ્ની એક દેવકુલિકાની દ્વારશાખા. ૮૭. દેલવાડા, સાધુ મંડલિક નિર્માપિત ચતુર્મુખ ખરતરવસહી. ઈ. સ૦ ૧૪૫૯. ૮૮. ખરતરવસહીના ચતુર્મુખ ગર્ભગૃહના મંડોવર અને વાયવ્ય કોણથી થતું ઓકીઆળાનું દર્શન. ૮૯. ખરતરવસહીના ઉત્તર તરફ્ના રંગમંડપનો સભા-પદ્મ-મંદારક વિતાન. Jain Education International દેલવાડાનાં દેરાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005244
Book TitleKaladham Delwada
Original Sutra AuthorN/A
AuthorShrutnidhi
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1997
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy