________________
ચોવીશ તીર્થકર
૩૦૩
-
-
--
(૨૧)
* શ્રી નમિનાથ પ્રભુ કુળ ઈક્વાકુવંશ ગૌત્ર કાશ્યપ માતાનું નામ વિપ્રારાણી પિતાનું નામ વિજય ચ્યવનકલ્યાણક તિથિઃ આ.સુ.પ જન્મ તિથિઃ અ.વ.૮ જન્મ નગરીઃ મિથિલા દીક્ષા તિથિઃ જે.વ.૯દીક્ષા સ્થાનઃ મિથિલા કેવળજ્ઞાન તિથિ મા.સુ. ૧૧ કેવળજ્ઞાન સ્થાન મિથિલા મોક્ષ તિથિઃ ચે. વ.૧૦ મોક્ષ સ્થાનઃ સમેતશિખર પ્રથમ ગણધરઃ શુભ પ્રથમ સાધ્વીઃ અનિલા યક્ષનું નામઃ ભ્રકુટી યક્ષિણીનું નામઃ ગાંધારી તીર્થકરથી તીર્થકર વચ્ચેનું અંતર ઃ ૬ લાખ વર્ષ આયુષ્યઃ ૧૦ હજાર વર્ષ
(૨૨)
શ્રી નેમિનાથ પ્રભુ કુળઃ હરિવંશ ગૌત્રઃ ગૌત્તમ માતાનું નામઃ શિવાદેવી પિતાનું નામ સમુદ્રવિજય અવનકલ્યાણક તિથિઃ આ.વ.૧૨ જન્મ તિથિઃ શ્રા.સુ.પ જન્મ નગરીઃ સૌરીપુર દીક્ષા તિથિઃ શ્રા.સુ.દીક્ષા સ્થાન સૌરીપુર કેવળજ્ઞાન તિથિઃ ભાદરવા અમાસ કેવળજ્ઞાન સ્થાનઃ ગિરનાર મોક્ષ તિથિઃ અ.સુ.૮ મોક્ષ સ્થાનઃ ગિરનાર પ્રથમ ગણધરઃ વરદત્ત પ્રથમ સાધ્વીઃ યક્ષદિના યક્ષનું નામ: ગોમેધ યક્ષિણીનું નામ અંબિકા તીર્થકરથી તીર્થકર વચ્ચેનું અંતર ઃ ૫ લાખ વર્ષ આયુષ્યઃ એક હજાર વર્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org