________________
લેખક પરિચય ડે. પ્રિયબાળાબહેન જે. શાહ ભારતીય સંસ્કૃતિ વિષય સાથે એમ. એ. થયા છે ત્યારબાદ પીએચ. ડી. ની ઉપાધિ માટે લલિતકલાવિષયક મહાનિબંધ લખે. તેમની આ બંને ડિગ્રીએ મુંબઈ યુનિવર્સિટીની છે. ત્યારબાદ મ્યુઝિયમ
અને લલિતકલાઓના વધુ અભ્યાસ માટે પેરિસની સોરબોન યુનિવર્સિટીની ડી. લિની ઉપાધિ પ્રથમ વર્ગમાં પ્રાપ્ત કરી. ૧૯૫૫થી તેઓએ અમદાવાદની એચ. કે. આર્ટસ કોલેજમાં ભારતીય સંસ્કૃતિના વડા તથા પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપ્યા બાદ ૧૯૬૩માં રાજકેટની માતુશ્રી વીરબાઈમાં મહિલા કોલેજનાં આચાર્યપદે નિમાયાં. રાજકોટમાં અનેક શિક્ષણ સંસ્થાઓ અને સામાજિક સંસ્થાઓમાં પણ પિતાની સેવાઓ એમણે આપી છે. લેખકનાં સત્તરેક જેટલાં સંપાદને– પ્રકાશને છે તે નીચે પ્રમાણે છે. ૧. વિષ્ણુધર્મોત્તર પુરાણ ભા. ૧ (સં.) ૨. વિષ્ણુધર્મોત્તર પુરાણ ભા. ૨ (સં.) ૩. કૃષ્ણગીતિ (સં.) ૪. શંગારહારાવલી (સં.) ૫. વસ્તરત્નકેશ (સં.) ૬. નૃત્તસંગ્રહ (સં.) ૭–૮. નૃત્યરત્નકોશ (સં.) (ભા. ૧ અને ૨)
૯. મુદ્રાવિધિવિચાર પ્રકરણ (અં) ૧૦. પ્રમાણમંજરી (સં.) ૧૧. નૃત્યાધ્યાય (સં.) ૧૨. ભારતીય પુરાતત્વવિદ્યા (અનુવાદ) ૧૩. પ્રાચીન ભારતીય શિલ્પકળા અને સ્થાપત્ય (ગુજરાતી) ૧૪. હિંદુમૂર્તિવિધાન (ગુજરાતી) ૧૫. તિબેટ (ગુજરાતી) 16-17. Descriptive Catalogue of Sanskrit manuscripts Part I & II
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org