SearchBrowseAboutContactDonate
Page Preview
Page 497
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका આવા મુનિનાથ દ્વવ્યસંગ્રહનુ શોધન કરી આ પ્રકારે ભક્તિ અને લઘુતા દર્શાવીને ગ્રંથકર્તા શ્રી મનૅમિચન્દ્ર સિદ્ધાંતિદેવે માક્ષમા રૂપ રત્નત્રયનું પ્રતિપાદ્યન કરનારા ત્રીજા અધ્યાયની સમાપ્તિ સહિત દ્રવ્યસંગ્રહ નામનું સુશાસ્ત્ર સંપૂર્ણ કર્યું.. ४९८ આ પ્રશ્નોત્તરી હિંદી ટીકા સન ૧૯૫૭ ના દહેરાદ્નના ચાતુર્માંસમાં અધ્યાત્મયોગી પૂજ્ય મનેાહર વણી “ સહજાનંદ ” મહારાજ દ્વારા સતપૂર્ણ થઈ. આ પ્રમાણે દ્રવ્યસંગ્રહ પ્રશ્નોત્તરી ટીકાના ગુજરાતી અનુવાદ સમાપ્ત થયા. ૐ શ્રી સદ્ગુરૂચરણા મસ્તુ Jain Education International સમાસ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy