________________
गाथा ५८
પુદ્ગલદ્રવ્ય અસ્તિકાય કેવી રીતે સિદ્ધ થશે? જે પુદ્ગલદ્રવ્ય અસ્તિકાય નથી તે અસ્તિકાયની સંખ્યા ચાર જ કહેવી જોઈએ પાંચ ન કહેવી જોઈએ?
ઉત્તર : પુદ્ગલદ્રવ્ય ઉપચારથી અસ્તિકાય છે. સજાતીય અનેક દ્રવ્યોના એક પિંડરૂપ સ્કંધપર્યાય માત્ર પુદ્ગલદ્રવ્યની જ સંભવે છે તેથી ઉપચારથી પુદ્ગલદ્રવ્યને અસ્તિકાય માનવામાં આવ્યું છે અને બહુપ્રદેશી પણ માનવામાં આવ્યું છે.
પ્રશ્ન ૨૭ : અમૂર્તત્વ ધર્મ કયા દ્રિમાં છે?
ઉત્તરઃ અમૂર્તત્વ ધર્મ પુદ્ગલ દ્રવ્યને બાદ કરતાં બાકીના પાંચેય દ્રામાં છે. કારણ કે આ પાંચેય દ્રવ્યમાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શ બિલકુલ સંભવતા નથી.
પ્રશ્ન ૨૮ : જડવ ધર્મ કયા કયા દ્રવ્યમાં છે?
ઉત્તર : જીવને બાદ કરતાં બાકીના પાચેય દ્રવ્યમાં જડત્વધર્મ છે.
પ્રશ્ન ૨૯ : અસ્તિત્વ ધર્મ કયા દ્રમાં છે?
ઉત્તરઃ અસ્તિત્વ ધર્મ બધા દ્રવ્યમાં છે કારણ કે બધાય દ્રવ્ય સત્તાવાન છે.
પ્રશ્ન ૩૦ : વસ્તુત્વ ધર્મ કયા કયા દ્રવ્યમાં છે?
ઉત્તરઃ વસ્તુવધર્મ બધાય દ્રવ્યમાં છે કારણ કે પ્રત્યેક દ્રવ્ય પિતામાં પિતાની શક્તિ સહિત રહેલું છે અને અન્ય દ્રવ્યોની શક્તિઓને ત્યાગ કરીને રહેલું છે.
પ્રશ્ન ૩૧ : દ્રવ્યત્વધર્મ કયા ક્યા દ્રામાં છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org