________________
गाथा ४२
વિકલ્પાનુ' ઉડવુ` કે આ છીપ છે, ચાંદી છે કે કાચ છે અથવા ધનું સ્વરૂપ જિતેન્દ્રદેવ દ્વારા પ્રણીત કરેલુ છે તે ઠીક છે કે ખીજા મતવાળાઓ દ્વારા કહેલું ઠીક છે ? બ્રહ્મ ફૂટસ્થ છે કે પરિણામી છે? ઈત્યાદિ પ્રકાર.
પ્રશ્ન ૫ : અનધ્યવસાય કોને કહે છે ?
જે
ઉત્તર : જેમાં સાચા જ્ઞાનની ઝલક ન હેાય, ન સંશયના વિકલ્પ હાય કે જે ન વિષય (વિપરીત જ્ઞાન હોય તેવા અનિશ્ચયાત્મક મધને અનધ્યવસાય કહે છે. જેમ કે કોઈ રસ્તે ચાલતા માણસના પગને ધાસ અડકી જાય તેા સામાન્ય ખખર પડે પરંતુ ખરાખર ખ્યાલ ન આવે કે આ શું છે અથવા જીવને સાધારણ ખખર તે! રહે કે હું કાંઈક છું પરંતુ ખરાખર ખ્યાલ ન બંધાય કે હું કોણ છું? ઈત્યાદિ પ્રકાર.
४०७
પ્રશ્ન ૬ : વિપયજ્ઞાન કોને કહે છે ?
ઉત્તર : જે વિપરીત પ્રકારનું જ્ઞાન હાય તેને વિપયજ્ઞાન છે. જેમ કે દોરડાને સાપ માની લેવું અથવા આત્માને ભૌતિકપદ્મા રૂપે જાણવા અથવા પરમાત્માને એવા માનવા કે તે જીવાને પુણ્ય અથવા પાપ કરાવે છે, અથવા અને દુઃખ આપે છે. ઇત્યાદિ.
જીવાને સુખ
અર્થ ?
આ મનુષ્ય છે,
પ્રશ્ન ૭ : જ્ઞાન સાકાર છે એને શુ' ઉત્તર : આ જીવ છે, આ પુદ્ગલ છે, આ તિર્યંચ છે વગેરે પ્રકારે નિશ્ચય કરવાવાળા, ગ્રહણ કરવાવાળા જ્ઞાનને સાકાર કહે છે. જ્ઞાનમાં, જ્ઞેયના આકારને અનુરૂપ જાણવુ થાય છે તેથી જ્ઞાનને સાકાર કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org