SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा ३८ ३७७ જુઠ બોલવું, ચુગલી–નિંદા કરવી, ચેરી કરવી અને ધાડ પાડવી, વ્યભિખ્યાર કરે, પરિગ્રહની તૃષ્ણ કરવી, વિષયમાં આસક્તબુદ્ધિ કરવી વગેરે પાપજીવના લક્ષણ છે. પ્રશ્ન ૫ : પુણ્યના કેટલા ભેદ છે? ઉત્તર : પુણ્યના બે ભેદ છે: (૧) ભાવપુણ્ય (૨) દ્રવ્યપુણ્ય. પ્રશ્ન : ભાવપુણ્ય કેને કહે છે? ઉત્તર : શુભભાવોથી યુક્ત જીવને અથવા જીવના શુભ ભાને ભાવપુણ્ય કહે છે. પ્રશ્ન ૭ : દ્રવ્યપુણ્ય કેને કહે છે? ઉત્તર : શાતા વગેરે શુભ ફળ આપવામાં નિમિત્તભૂત કર્મપ્રકૃતિએને દ્રવ્યપુણ્ય કહે છે. પ્રશ્ન ૮ : પુણ્યપ્રકૃતિઓ કેટલી છે? ઉત્તર : પુણ્યપ્રકૃતિએ અડસઠ છે? (૧) શાતા વેદની (૨) ર્તિયગાયુ (૩) મનુય ૪) દેવાયુ (૫) મનુષ્યતિ (૬) દેવગતિ (૭) પંચેન્દ્રિભાત્મિત (૮ થી ૧૨) પાંચ શરીર (૧૩-૧૭) પાંચ બંધન (૧૮-રર) પાંચ-સંઘાત (૨૩૨૫) ત્રણ અંગે પાંગ ૨૬) સમચતુરસ્ત્રસંસ્થાન (૨૭) વાષભનારાયસંહનન (ર૮ થી ૩૫) આઠ શુભ સ્પર્શ (૩૬ થી ૪૦) પાંચ શુભ રસ (૪૧-૪૨) બે શુભ ગંધ (૪૩ થી ૪૭) પાંચ શુભ વર્ણ (૪૮) મનુષ્યત્યાનુપૂર્થ (૪૯) દેવગયાનુપૂત્રે (૫૦) અગુરુલઘુ (૫૧) પરઘાત (૫૨) આતપ (૫૩) ઉદ્યોત (૨૪) ઉચ્છવાસ ૫૫ પ્રશસ્ત-વિહાગતિ પ૬) પ્રત્યેક-શરીર (૫૭) ત્રસ (૫૮) સુભગ (૫૯) સુસ્વર (૬૦) શુભ (૬૧) બાદર (૬૨) પર્યાપ્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy