________________
गाथा ३५
___३२९
પ્રશ્ન ૧૯ : અનિત્ય-અનુપ્રેક્ષા કેને કહે છે?
ઉત્તર : ધન, પરિવાર, શરીર, કર્મ અને રાગદ્વેષાદિક ભાવે આ બધું અનિત્ય છે એવી ભાવના કરવી તે અનિત્ય અનુપ્રેક્ષા છે.
પ્રશ્ન ૧૮૦ : આ અનિત્યભાવનાથી શું લાભ થાય છે?
ઉત્તર : ઉક્ત અનિત્ય-ભાવના ભાવવાવાળા આત્માને આ પદાર્થોને સંગ કે વિયેગ થતાં મમત્વ થતું નથી અને મમત્વ ન થવાથી સૈકાલિક નિત્ય-જ્ઞાયકરૂપ નિજ૫રમાત્માની ભાવના થાય છે જેથી આ અંતરાત્મા પરમ આનંદમય અવસ્થા પ્રાપ્ત કરે છે.
પ્રશ્ન ૧૮૧ : ધન, પરિવાર વગેરે સાથે શું આત્માને બિલકુલ સંબંધ નથી ?
ઉત્તર : પરમાર્થથી ધન, પરિવાર, શરીર, કર્મ અને રાગાદિ વિભાની સાથે આત્માને કાંઈ જ સંબંધ નથી.
પ્રશ્ન ૧૮૨ ઃ તે સંબંધની કલ્પના કેવી રીતે ઉપછી
ઉત્તર : ધન, પરિવારને સંબંધ ઉપચરિત અસદુભૂત-વ્યવહારથી છે, શરીર, કર્મને સંબંધ અનુપચરિત અસદુભૂત વ્યવહારથી છે અને રાગાદિ વિભાવને સંબંધ માત્ર અશુદ્ધનિશ્ચયનયથી જીવની સાથે છે. અસદુભૂતને તે આત્મામાં અત્યંત અભાવ છે, અશુદ્ધ પર્યાય ઔષાધિક અને ક્ષણવતી પરિણમન છે.
પ્રશ્ન ૧૩ : અશરણું અનુપ્રેક્ષા કેને કહે છે?
ઉત્તર : દેવ, સુભટો, મિત્રો, પુત્ર, મણિ, મંત્ર, તંત્ર, આશીર્વાદ, ઔષધ વગેરે કાંઈ પણ મરણ સમયે અથવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org