________________
गाथा ३५
३०१
પ્રશ્ન ૨૧ : પૂતિમાં શું દોષ આવી જાય છે ? ઉત્તર : આમાં અપ્રાસુમિશ્રણમાં તે હિંસાને દોષ અને પૂતિક કલ્પનામાં સાધુના નિમિત્ત સંબંધીના દોષ આવી જાય છે.
પ્રશ્ન ૨૨ : મિશ્ર દોષ કોને કહે છે ?
ઉત્તર : આહાર પ્રાસુક હોય તે પણ પાંખડિયે તથા ગૃહસ્થાની સાથે સાધુઓને દેવાની બુદ્ધિથી આહાર અને તેને મિશ્ર દોષ સહિત ગણવામાં આવે છે.
પ્રશ્ન ૨૩ : મિશ્રમાં શુ દોષ આવી જાય છે? ઉત્તર ઃ આમાં અસંયમીઓના સ્પર્શ, દીનતા તથા અનાદર વગેરે દાષા આવી જાય છે.
પ્રશ્ન ૨૪ પ્રાભત દોષ કાને કહે છે?
ઉત્તર : પ્રાભતદોષ એ પ્રકારે છે, બાદર અને સૂક્ષ્મ. એવા સંકલ્પ કરવા કે હું અમુક મહિનાની અમુક તિથિએ અતિથિસ વિભાગત પાળીશ અને પછીથી તે તિથિ કરતાં વહેલાં કે મેાડા દાન દેવું તે ખદરપ્રાભૂત દોષ છે. એવા સ’કલ્પ કરવા કે દિવસના પૂર્વભાગમાં કે ઉત્તર ભાગમાં દાન કરીશ અને પછીથી તે સમય પહેલાં કે પછી દાન કરવુ. તે સૂક્ષ્મપ્રાભુત દોષ છે.
પ્રશ્ન ૨૫ : પ્રાભુતદોષમાં કેવી રીતે દોષ આવી જાય છે? ઉત્તર : આ વૃદ્ધિ-હાનિથી પરિણામેામાં સ’કલેશ થાય છે. પ્રશ્ન ૨૬ : મલિદોષ કાને કહે છે?
ઉત્તર : ચક્ષ, પિતૃ વગેરે માટે બનાવેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org