________________
गाथा ३४
२७५ પ્રશ્ન ૨૦ : પાંચમો બંધાપસરણ કેને અને કયારે થાય છે?
ઉત્તર : ચેથા બંધાપસરણથી થવાવાળાં સ્થિતિબંધથી એ છે કે તે જ્યારે શતપૃથકવસાગરપ્રમાણ ઓછો સ્થિતિ બંધ થઈ જાય છે ત્યારે નરકગતિ અને નરકગત્યાનુપૂર્થ એ બંને પ્રકૃતિઓને બંધવ્યુછેદ એક સાથે થઈ જાય છે.
પ્રશ્ન ૨૧: છો બંધાપસરણ કેને અને ક્યારે થાય છે?
ઉત્તર : પાંચમ બંધાપસરણથી થવાવાળાં સ્થિતિને બંધથી ઓછો થતો થતે જ્યારે શતપૃથકત્વસાગરપ્રમાણ એ છે સ્થિતિબંધ થઈ જાય છે ત્યારે પરસ્પરસંયુક્ત સૂક્ષમ, અપર્યાપ્તિ અને સાધારણ આ ત્રણ પ્રકૃતિએને એક સાથે બંધબ્યુછેદ થઈ જાય છે.
પ્રશ્ન ૨૨ : સાતમે બંધાપસરણ કે અને કયારે થાય છે?
ઉત્તર ઃ છઠ્ઠા બંધાપસરથી થવાવાળાં સ્થિતિબંધથી એ છે કે તે જ્યારે શતપૃથકવસાગરપ્રમાણુ એ છે સ્થિતિબંધ થઈ જાય છે ત્યારે પરસ્પર સંયુક્ત સૂમ, અપર્યાપ્તિ અને પ્રત્યેક શરીર આ ત્રણ પ્રકૃતિએને એક સાથે બંધબ્યુચ્છેદ થઈ જાય છે.
પ્રશ્ન ૨૩ : આઠમે બંધાપસરણ કને અને કયારે થાય છે?
ઉત્તર ઃ સાતમા બંધાપસરથી થવાવાળાં સ્થિતિબંધથી એ છે તે થતે જ્યારે પૃથવસાગરપ્રમાણ ઓછે સ્થિતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org