________________
गाथा ३४
२७३
ઉત્તર : ગુણવિકાસ અર્થાત્ ગુણસ્થાનાને અનુસરીને આ ૧૪૮ ક પ્રકૃતિના સવર થાય છે.
પ્રશ્ન : ૧૩ : મિથ્યાત્વ ગુણુસ્થાનમાં કેટલી પ્રકૃતિઆના સવર થાય છે?
ઉત્તર : મિથ્યાત્વગુણુસ્થાનમાં સંવર તેા થતા નથી પરંતુ પ્રાયેાગ્યતાલબ્ધિના સમયે બધાપસરણ થાય છે.
પ્રશ્ન ૧૪ : અંધાપસરણ અને સ’વરમાં શુ'તફાવત છે ? ઉત્તર : મંધાપસરણ તે મિથ્યાત્વગુણુસ્થાનમાં પ્રાયેાગ્યલબ્ધિના સમયે થઈ જાય છે. તે મિથ્યાદ્રષ્ટિ જો કરણલબ્ધિ ન કરી શકે તે પ્રાયેાગ્યતાલબ્ધિથી પડી જઇને ફરીથી તે જ ગુણુસ્થાનમાં અંધ કરવા લાગે છે, અને જે ઉપરના ગુણુસ્થાને ચઢે તે તેમાંની અમુક પ્રકૃતિને અમુક ગુણુસ્થાન સુધી અંધ કર્યા કરે છે. પરંતુ જે પ્રકૃતિએના સંવર જે ગુણસ્થાનમાં થાય તે ગુણસ્થાનમાં કે તેથી ઉપરના બધા ગુણસ્થાનામાં ક્યાંય તે પ્રકૃતિના ખધ થતા નથી. આ બધાપસરણુ અભવ્યને પણ થઈ શકે છે પરં'તુ સવર કદી થતા નથી.
પ્રશ્ન ૧૫: આ ૩૪ અંધાપસરણુ કેવી રીતે છે?
ઉત્તર : મિશ્રાદ્રષ્ટિ જીવ જ્યારે વિશુદ્ધિના બળથી યેાપશમલબ્ધિ, વિશુદ્ધલબ્ધિ અને દેશનાલબ્ધિ પ્રાપ્ત કરીને પ્રાયેાગ્યતાલબ્ધિમાં આવે છે ત્યારે તેને કેવળ અંતઃકોડાકોડી સાગરની સ્થિતિ ખંધાય છે. અર્થાત એક કાડાકોડી સાગરથી આછી સ્થિતિના અંધ થાય છે, અને ત્યાર પછી પણ વિશુદ્ધિના મળથી સ્થિતિમધ ઉત્તરોત્તર ઘટતા જાય છે. આ
૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org