SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा ३३ २६९ પ્રશ્ન ૪૦: આ વિવિધ બંધનું સ્વરૂપ જાણીને આપણે શું શિખામણ લેવી જોઈએ? ઉત્તર આ બંધ આત્માને સ્વભાવ નથી, મૂળભૂત રીતે આત્મા જ નથી; એમ યથાર્થ તત્વ જાણુને નિજશુદ્ધ આત્મતત્વની ભાવના ભાવવી જોઈએ પ્રશ્ન ૪૧ : બંધના કારણે જાણે આપણે શું શિખામણુ લેવી જોઈએ ? ઉત્તર : વેગ અને કષાયથી ઉક્ત બંધ થાય છે તેથી બંધને નાશ કરવા માટે વેગ અને કષાયને ત્યાગ કરતાં થકાં શુદ્ધ આત્મતત્વની ભાવના કરવી જોઈએ. પ્રશ્ન ૨ ગ અને કષાયને ત્યાગ કેવી રીતે થાય? ઉત્તર : હું ધ્રુવ આત્મા નિષ્ક્રિય અને નિષ્કષાય છું એવી પ્રીતિપૂર્વકની ભાવનાથી વેગ અને કષાયની ઉપેક્ષા કરતાં શુદ્ધ આત્મતત્વની અભિમુખતા થાય છે. આ પુરૂષાર્થના બળથી યુગ અને કષાય નષ્ટ થઈ જાય છે. પ્રશ્ન ૪૩ : ગ અને કષાયમાં પહેલાં કોણુ નાશ પામે છે? ઉત્તર : પહેલાં કષાયને નાશ થાય છે, પછી યેન્ગને નાશ થાય છે. કષાયને સર્વથા નાશ દસમા ગુણસ્થાનના અંતે થાય છે અને યુગને અભાવ તેરમા ગુણસ્થાનના અંતમાં ભાગે થઈ જાય છે. આ પ્રમાણે બંધતત્વનું વર્ણન કરીને હવે સંવરતત્વનું વર્ણન કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy