________________
गाथा ३३
२६७
પ્રશ્ન ૩૧ : પાપરૂપ ઘાતિયાકર્મોના અનુભાગ કેના જેવાં છે?
ઉત્તર : પાપરૂપ ઘાતિયાકના અનુભાગ લીમડો, કાંજીર, ઝેર અને હળાહળની જેમ ઉત્તરોત્તર કેવું ફળ દેવવાળાં છે.
પ્રશ્ન ૩ર : પ્રદેશબંધ કેને કહે છે?
ઉત્તર : કર્મપરમાણુઓને એકબીજા સાથે તેમ જ જીવપ્રદેશની સાથે બંધ થે, તે પ્રદેશબંધ કહેવાય છે.
પ્રશ્ન ૩૩ : એક સમયમાં કેટલા પરમાણુઓને બંધ થાય છે ?
ઉત્તર : સિદ્ધોના અનંતમાં ભાગે અને અભવ્યોથી અનંતગુણ ભાગે કર્મપરમાણુઓને એક સમયમાં બંધ થાય. આ સંખ્યાની મોટાઈનું માપ તે પરથી વિચારી લેવું કે જીવના એક પ્રદેશે આટલાં કર્મ પરમાણુઓ બંધાય અને તેવા અસંખ્યાત પ્રદેશવાળે જીવ છે.
પ્રશ્ન ૩૪ : બદ્ધકર્મ પરમાણુઓને કઈ કઈ કર્મપ્રકૃતિએમાં કેટલે કેટલે વિભાગ થાય છે?
ઉત્તર : બદ્ધકર્મ સ્કંધના પરમાણુઓના વિભાગીકરણ દરમ્યાન સૌથી વધારે વેદનીયકર્મમાં, તેથી ઓછા મેહનીયકર્મમાં, તેથી ઓછા જ્ઞાનાવરણમાં, જ્ઞાનાવરણ જેટલાં દર્શનાવરણમાં, જ્ઞાનાવરણ જેટલાં અંતરાયકર્મમાં, એનાથી ઓછા નામકર્મમાં નામકર્મ જેટલાં ગોત્રકર્મમાં અને ગેત્રકર્મથી ઓછા આયુકર્મમાં-એમ કર્મપરમાણુઓનું વિભાગીકરણ જાણવું.
પ્રશ્ન ૩૫ : આ વિભાગીકરણ કેણ કરે છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org