________________
१०
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका
ચૈતન્ય વિના વ્યવહારપ્રાણ કાણુ ધારણ કરે અને વ્યવહારપ્રાણ તે સંસારી અવસ્થામાં પ્રગટ જ છે. હા, પણ એટલુ વિશેષ છે કે મુક્ત-અવસ્થામાં, જ્યાં પૂર્ણ શુદ્ધ-અવસ્થા પ્રગટ થઈ છે, ત્યાં જીવ પેાતાના ભાવપ્રાણથી જ જીવે છે.
પ્રશ્ન ૬ : તા ઉપર્યુક્ત ત્રણ ભાવોમાંથી (શુદ્ધ ચૈતન્યદ્રવ્ય, શુદ્ધપર્યાય અને અશુદ્ધ-પ્રાણ) કયા ભાવ ઉપર દ્રષ્ટિ દેવી હિતકર છે? ઉત્તર ઃ એમાંથી પરમશુદ્ધનયના વિષયભૂત શુદ્ધ ચૈતન્યદ્રવ્ય ઉપર દ્રષ્ટિ દેવી ચેાગ્ય છે. કારણ કે અધ્રુવ અને વિકારી પર્યાય ઉપર દ્રષ્ટિ દેવાથી નિર્વિકલ્પતા આવતી નથી પરંતુ ધ્રુવ અને અના—િઅનંત અવિકારી સ્વભાવ પર દ્રષ્ટિ દેવાથી નિવિ કલ્પતાના પ્રવાહ સંચરે છે.
પ્રશ્ન ૭ : ‘બેગમો' શબ્દના અર્થ કેટલા પ્રકારથી ઘટે છે ?
ઉત્તર : ‘ઉપયાગ’ શબ્દ અહીં ચૈતન્યના પરિણામાને સૂચવવાવાળો હાવાથી પર્યાયના નિર્દેશક જાણવો. તેથી અહીં પરમશુદ્ધ નિશ્ચયનયનું ગ્રહણ ન કરતાં બાકીના બે નયાનું ગ્રહણ કરવું, તે (૧) અશુદ્ધ નિશ્ચયનય અને (૨) શુદ્ધ નિશ્ચયનય.
પ્રશ્ન ૮ : અશુદ્ધનિશ્ચયનયથી જીવના ઉપયોગ કેવા છે ? ઉત્તર અશુદ્ધનિશ્ચયનયથી આ જીવ ક્ષાયોપશમિકજ્ઞાનાપયોગ અને ક્ષાયોપમિક દનાપયોગવાળો છે.
પ્રશ્ન ૯ : જીવને ઔયિક અજ્ઞાનના ઉપયોગવાળા અહી કેમ ન કહ્યો?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org