SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ २०४ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका - પ્રશ્ન ૨૪ : સ્વસ્ત્રી સિવાય બાકીની સર્વ પરસ્ત્રી, વેશ્યા વગેરેને ત્યાગ કરવાનું શીલ કહેવાય? ઉત્તર : વાસ્તવિકપણે તે સ્વસ્ત્રીસેવન પણ કુશીલ જ છે પરંતુ પરસ્ત્રી, વેશ્યા આદિ બીજા સર્વ કુશીલેને ત્યાગ થતાં, સ્વસ્ત્રીરમણતાં હતાં પણ, જીવને શીલ કહેવાને વ્યવહાર છે. પ્રશ્ન ૨૫ : પરિગ્રહ ઈચ્છા કેને કહે છે? ઉત્તર : બાહ્ય પદાર્થોની ઈચ્છા કરવી અથવા (બાહ્ય પદાર્થોમાં) મૂછ હેવી તેને પરિગ્રહ ઈચ્છા કહે છે. પ્રશ્ન ૨૬ : પરિગ્રહ કેટલા પ્રકારના છે? ઉત્તર પરિગ્રહ બે પ્રકારના છે : (૧) આત્યંતર (૨) બાહ્ય. પ્રશ્ન ૨૭ : આત્યંતર પરિગ્રહ કેને કહે છે? ઉત્તર : જે આત્માનું જ પરિણમન હોય, પરંતુ સ્વભાવરૂપ નહોતાં વિકૃતરૂપ હોય, તેને આત્યંતર-પરિગ્રહ કહે છે. પ્રશ્ન ૨૮ : આત્યંતર પરિગ્રહ કેટલા પ્રકાર છે? ઉત્તર : આત્યંતર પરિગ્રહ ચૌદ પ્રકાર છે: (૧) મેહ ૨કોધ ૩) માન (૪ માયા (પ લેભ (૬) હાસ્ય (૭) રતિ (૮) અરતિ ૯ શોક ૧૦) ભય (૧૧) જુગુપ્સા (૧૨) પુરૂષદ (૧૩) સ્ત્રીવેદ (૧૪) નપુંસકવેદ. પ્રશ્ન ૨૯ : બાહ્ય-પરિગ્રહ કેટલી જાતને છે? ઉત્તર : બાહ્ય પરિગ્રહ દસ જાતને છે? (૧) ક્ષેત્ર (૨) વાસ્તુ અથવા મકાન (૩) હિરણ્ય અથવા ચાંદી (૪) સોનું (૫) ધન-ગાય, ભેંસ આદિ પશુ (૬) ધન્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy