________________
गाथा २७
ઉત્તર : સૂમસ્કંધ પરમાણુમાત્ર પ્રદેશની જગ્યા રેકે છે, પ્રદેશમાં સમાઈ જાય છે, તેથી, ગમે તેટલે નાને સ્કન્ધ હોય તે પણ તેનાથી પ્રદેશના ભાવને નિર્દેશ થઈ શકતું નથી તેથી અવિભાગી પરમાણુથી પ્રદેશને ભાવ બતાવ્યું.
પ્રશ્ન પ પુદ્ગલની સાથે અવિભાગી વિશેષણ કેમ લગાડ્યું
ઉત્તર : જે કે પુદ્ગલણ અવિભાજ્ય હોવાથી ભાગી શકાતું નથી તે પણ લેકમાં સૂમરકંધને અણુ શબ્દથી સંબોધવામાં આવે છે. આ કારણથી અવિભાગી વિશેષ લગાડ્યું છે.
પ્રશ્ન : આકાશના અનંત પ્રદેશે તે છે પણ તે એકીસંખ્યાવાળા છે કે બેકી–સંખ્યાવાળા ?
ઉત્તર : આકાશના પ્રદેશ બેકી–સંખ્યાવાળા છે.
પ્રશ્ન ૭ : અલકાકાશમાં તે પુદ્ગલ નથી, તે ત્યાં પ્રદેશ છે કે કેમ?
ઉત્તર : લેકાકાશમાં પુદ્ગલ પરમાણુ છે તેથી પ્રદેશ છે એમ નથી. પુદ્ગલ-પરમાણુથી તે પ્રદેશને ભાવ બતાવ્યું છે. અલકાકાશમાં પુદ્ગલ–પરમાણુ નથી તે પણ પ્રદેશ–વિભાગની કલ્પના ત્યાં પણ અહીંની જેમ જ કરવામાં આવે છે.
પ્રશ્ન ૮ : અખંડપ્રદેશીને તે અનંતપ્રદેશી માનવામાં વિરોધ આવે છે?
ઉત્તર : આકાશક્ષેત્રને અભેદ દ્રષ્ટિએ જોતાં, તે અખંડપ્રદેશ છે અને ભેદ દ્રષ્ટિએ જોતાં તે અનંતપ્રદેશ છે.
પ્રશ્ન ૯ : આકાશને ક્યા ભાગમાં કાકાશ છે? . ૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org