SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ १३७ પ્રશ્ન ૩૬ : શરીરનું આવરણ સમાપ્ત થતાં, આત્મપ્રદેશે ફેલાઈને લેાકપ્રમાણ કેમ નથી થઈ જતાં ? ઉત્તર : આત્મપ્રદેશેાના વિસ્તાર આત્માના સ્વભાવ નથી વિસ્તાર શરીર નામક ને આધીન છે. શરીર-નામકર્મના અભાવથી વિસ્તારના પણ અભાવ છે. પ્રશ્ન ૩૭ : જેમ દીપકના આવરણના અભાવ થતાં દીપકના પ્રકાશ એકદમ ફેલાઈ જાય છે તેવી રીતે આત્મપ્રદેશ પણ ફેલાઈ શકે છે? गाथा १४ ઉત્તર : દીપક તેા પહેલાં પણ નિરાવરણ હાય અને પછીથી આવરણ આવી જાય, તેથી દીપકને આવરણ ન રહેતાં પ્રકાશ ફેલાઈ શકે છે; પરંતુ આત્મા પહેલા શરીરરહિત હાય પછી શરીરમદ્ધ થઈ જાય એમ બનતું નથી તેથી શરીરનું આવરણ હઠી જતાં આત્માપ્રદેશ (છેલ્લા) શરીરપ્રમાણ રહી જાય છે. પ્રશ્ન ૩૮ : જે દીપક પહેલેથી આવરણની અંદર મળી રહ્યો હોય અને પછીથી બહાર કાઢવામાં આવે તે ફેલાઈ જાય તે પ્રમાણે (આત્મા) કેમ નથી ફેલાતા ? ઉત્તર : દ્વીપક તેા નિરાવરણ પણ રહી શકે છે, જ્યારે આત્મા તે અનાથિી જ શરીરમાં રહ્યો છે, તેથી દૃષ્ટાંત વિષમ છે. વળી બીજી વાત એ છે કે લેાકમાં રૂઢિથી કહેવાય છે કે દીપકના પ્રકાશ ફેલાઈ ગયા, વાસ્તવિક રીતે જોતાં દ્વીપકપ્રકાશ દીપકની જ્યેાતિથી મહાર નથી. પ્રશ્ન ૩૯ : તે તે પ્રકાશ કાના છે જે આખાયે ઓરડામાં ફેલાઈ ગયા છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy