SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ११५ અનંતાનુબંધીના વિસ ́યેાજન, દર્શનમેાહનીયને ઉપશમ, દનમોહનીયના ક્ષય, ચારિત્રમેાહનીયના ઉપશમ, ચારિત્રમાઢુનીયના ક્ષય વગેરે ઉચ્ચ સ્થાનાની પ્રાપ્તિ માટે એક વિશિષ્ટ પ્રકારના પરિણામ ત્રણ શ્રેણીનાં હાય છે : गाथा १३ (૧) અધઃકરણ (૨) અપૂર્વકરણ (૩) અનિવૃત્તિકરણ અહીં ચારિત્રમેહનીયના ઉપશમ કે ક્ષય માટે ઉદ્યમ પ્રારંભ થાય છે, અને તેમાં થવાવાળા નિર્મળ પરિણામેામાં આ (અધઃકરણ પરિણામ) પહેલા પ્રકાર છે. પ્રશ્ન ૧૬ : સાતિશય અપ્રમત્ત પછી ક્યા ગુણસ્થાનમાં પહોંચાય છે ? ઉત્તર : જે ચારિત્રમેાહનીયના ઉપશમ માટે અધઃકરણ પરિણામ થયુ હોય તે ઉપશમક-અપૂર્વ કરણમાં પહોંચે છે અને જો ચારિત્રમેાહનીયના ક્ષયને માટે અધઃ કરણુ પરિણામ થયુ' હાય તે ક્ષેપક અપૂર્ણાંકરણમાં પહેાંચે છે. પ્રશ્ન ૧૭ : અપૂર્વ ગુણસ્થાન કોને કહે છે ? ઉત્તર : જ્યાં ચારિત્રમેહનીયના ઉપશમ કે ક્ષય માટે ઉત્તરાત્તર અપૂર્વ પરિણામ થાય તેને અપૂવ કરણ ગુણસ્થાન કહે છે. આનું અપૂર્વકરણ નામ એટલા માટે છે કે આ કાળ દરમ્યાન સમાન-સમયવતી મુનિનાં પરિણામ સરખા પણુ થઈ જાય પરંતુ વિવક્ષિત સમયથી ભિન્ન (પૂર્વ અથવા ઉત્તર) સમયવતી મુનિઓના પિરણામ સરખા થઈ શકે નહીં. (જુદી કક્ષાના જ રહે) પ્રશ્ન ૧૮ : આ ગુણુસ્થાનના કેટલા પ્રકાર છે ? ઉત્તર : અપૂર્વ ગુણુસ્થાનના બે પ્રકાર છે : (૧) ઉપશમક અપૂર્વકરણુ (ર) ક્ષપક-અપૂર્ણાંકરણુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy