SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा १० ९१ માટે મુનિના ડાબા ખભામાંથી તૈજસ-શરીરરૂપી પુતળુ નિકળે છે. તે, વિરુદ્ધ વસ્તુને ભસ્મ કરીને, પછી તે જ સંયમી મુનિને ભસ્મ કરીને નષ્ટ થઈ જાય છે. આને અશુભ-તૈજસ-શરીર કહે છે. પ્રશ્ન ૨૩ : અશુભ-તેજસ શરીરનું સ્વરૂપ કેવું છે ?" ઉત્તર : અશુભ-તૈજસશરીર સીંદુરના જેવા લાલ રંગનું, મિલાવના આકારવાળું, ખાર ચેાજન લાંબુ, મૂળમાં સૂચ'ગુલના સંખ્યાત ભાગ પ્રમાણ પહેાળું અને અંતમાં નવ ચેાજન પહેાળુ તેજોમય હાય છે. પ્રશ્ન ૨૪ : આહારક સમુદ્દાત કાને કહે છે ? ઉત્તર : કોઈ તત્ત્વમાં સંદેહ હાવાથી તે સ ંદેહ (શંકા)ની નિવૃત્તિ માટે આહારકઋદ્ધિધારી મહામુનિના માથામાંથી એક હાથ-પ્રમાણ પુરૂષાકાર ધેાળા રંગનુ આહારક શરીર કેવળજ્ઞાની પ્રભુના દર્શીન માટે નીકળે છે તેની સાથે આત્મપ્રદેશાનુ' મહાર નીકળવુ તેને આહારકસમુદ્દાત કહે છે. આ આહારક શરીર સર્વાંનદેવના દર્શન કરી પાછું મૂળ શરીરમાં પ્રવેશી જાય છે.. સર્વજ્ઞ પ્રભુના દર્શનથી તત્વસ દેહ દૂર થઈ જાય છે. પ્રશ્ન ૫ : કેવળીસમુદ્દાત કાને કહે છે ? ઉત્તર : આયુષ્યકમની સ્થિતિ અલ્પ રહે અને બાકીના ત્રણ અઘાતિ કર્મોની સ્થિતિ વધારે હાય ત્યારે સયેાગી કેવળીભગવાનના આત્મપ્રદેશાનુ દંડ-, કપાટ-, પ્રતર- અને લેાકપૂરણ-રૂપે બહાર નીકળવું તેને કેવળીસમુદ્દાત કહે છે. પ્રશ્ન ૨૬ : કેવળીસમુદ્દાત બધા સયેાગી કેવળીભગવાનને હાય છે કે કાઈ કાઈ ને ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy