SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-૩ ૩૨૭ પગુદૃષ્ટિ ક્યું અંધર્મ, દૃષ્ટિભેદ નહુ દેત, આતમવૃષ્ટિ શરીરમે, હું ન ધરે ગુણ હેત. ૭૬ સ્વપ્ન વિકલતાદિક દશા, ભ્રમ માને વ્યવહાર; નિશ્ચય નયમેં દેષ ક્ષય, બિના સદા બ્રમચાર. ૭૭ છૂટે નહિ બહિરાતમા, જાગત ભી પઢિ ગ્રંથ; છૂટે ભવથે અનુભવી, સુપન, વિકલ નિગ્રંથ. ૭૮ પઢી પાર કહું પાવન, મિચ્યો ન મનકે ચાર; ન્યું કૌલકે બૅલ, ઘરહી કેસ હજાર. ૭૯ જિહાં બુદ્ધિ થિર પુરુષકી, હું રુચિ તહં મન લીન; આતમ-મતિ, આતમ-રુચિ, કહે કૌન આધીન ? ૮૦ સેવત પર પરમાતમા, લહે ભવિક તસરૂપ બત્તિયાં સેવત તિક, હેવત તિ સરૂપ. ૮૧ આપ આપમેં સ્થિત હએ, તરુથે અગ્નિ-ઉતા સેવત આપ હિ આપકું, ત્યું પરમાતમ હેત. ૮૨ એહિ પરમપદ ભાવિયે, વચન–અગેચર સાર; સહજ તિ તે પાઈયે, ફિર નહિ ભવ-અવતાર. ૮૩ જ્ઞાનીકું દુઃખ કછુ નહિ, સહજ સિદ્ધ નિર્વાણ સુખ-પ્રકાશ અનુભવ ભયે, સબહિ ઠૌર કલ્યાણ. ૮૪ સુપનદૃષ્ટિ સુખ નાશતે, ક્યું દુઃખ ન લહે લેક; જાગર-દ્રષ્ટિ વિન9મેંહું બુધયું નહિ શેક. ૮૫ સુખ-ભાવિત દુઃખ પાયકે, ક્ષય પાવે જગ જ્ઞાન ન રહે સે બહુ તાપમે, કેમલ ફૂલ સમાન. ૮૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005240
Book TitleGranthyugal
Original Sutra AuthorN/A
AuthorBramhachari
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy