SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-૨ ૩૧૭ આત્મામાં આત્મબુદ્ધિમાન, માને દેહ–ગતિ જુદી જૂનું વસ્ત્ર તજે તેમ, તજે દેહ તજી ભૌતિ. ૭૭ વ્યવહાર સૂતે મૂકે, તે જાગે આત્મ-કાર્યમાં ચિંતવે વ્યવહારે જે, તે ઊંઘે આત્મ-કાર્યમાં. ૭૮ આત્માને અંતરે દેખી, દેખે દેહાદિક જુદા બન્નેના ભેદવિજ્ઞાને, અભ્યાસે મુક્તિ સંપદા. ૭૯ આત્મજ્ઞાની શરૂઆત, દેખે ઉન્મત્તવત્ જગત્ ; અભ્યાસે આત્મજ્ઞાનીને, ભાસે આ જગ કાષ્ઠવતું. ૮૦ અન્ય પાસે સુણ બેધ, ઘણે દીધે તથાપિ જે દેહથી ભિન્ન ના ભાવ્યો – આત્મા, તો ન મુકાય કે. ૮૧ દેહથી ભિન્ન ભાવીને – આત્માને, આત્મભાવનાદૃઢ એવી કરે, ના હો–સ્વને ય દેહ–જના. ૮૨ અપુણ્ય અવત, પુણ્ય - વતે, મોક્ષ દ્વય-ક્ષયે, વ્રતે ય અવતે પેઠે, મૂકે મેક્ષાશયી થયે. ૮૩ અત્ર તર્જી મોક્ષાર્થી, વ્રતમાં સ્થિરતા ભજે, પરમ પદ આત્માનું, પામી દ્રવ્ય વ્રતે તજે. ૮૪ અંતર્વાચા વિકલ્પની – જાળ જે, દુઃખ-મૂળ તે, ઉખેડી આત્મ-શાંતિ , ઉત્તમ અનુકૂળ એ. ૮૫ અવતી વ્રત ધારીને, જ્ઞાનાભ્યાસી વતી રહે કેવલજ્ઞાનથી પોતે, પરમાત્મ–દશા ગ્રહે. ૮૬ વેશ જે દેહને ધર્મ, દેહ સંસાર જીવને તરે સંસારથી તે ના, વેશ – આગ્રહ જેમને. ૮૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005240
Book TitleGranthyugal
Original Sutra AuthorN/A
AuthorBramhachari
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy