________________
* “જીવવિજ્ઞાનનો ચિત્રપરિચય :
સંસારનાં જીવો એકેન્દ્રિય માત્ર એક સ્પર્શનેન્દ્રિયવાળા, ઈન્દ્રિય =સ્પર્શનેન્દ્રિય અને રસનેન્દ્રિયવાળા, શ્રીન્દ્રિય=એ એ નિદ્રા ઉપરાંત ઘણેન્દ્રિયવાળા, ચતુરીન્દ્રિય એ ત્રણ ઇન્દ્રિો ઉપરાંત ચક્ષુ ઇન્દ્રિયવાળા, પંચેન્દ્રિય આ ચાર ઈન્દ્રિએ ઉપરાંત શ્રોત્રેન્દ્રિયવાળા. પાછળ ચિત્રમાં અંક પ્રમાણે નીચે લખેલ જીવે છે એકેન્દ્રિય (કોલમ ૧) :
૧. વીજળી–તેજસકાય, ૨. વાયરો-વાયુકાય, ૩. પત-પાષાણુ–પૃથ્વીકાય, ૪. નદી–પાણી અપકાય, પ. વૃક્ષ–પ્રત્યેક વનસ્પતિકાય, ૬. જમીનકંદ-(ગાજર, મૂળા, સુરણ,
બટાટા, ડુંગળી, લસણ) સાધારણ વનસ્પતિકાય, ૭. સુરતને અંકુર, સાધારણ વનસ્પતિકાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org