________________
૩૦૨
જૈન ધર્મને પરિચય
૭. ઘડે કમશ: સ્વદ્રવ્યાદિ, પરદ્રવ્યાદિ અને ઉભય અપેક્ષાએ કે? તે કે અસ્તિ નાસ્તિ (સ-અસત) અને અવક્તવ્ય.
સારાંશ, ઘડામાં અસ્તિત્વ, નાસ્તિવ (સત્વ, અસત્ત્વ) બંને ધર્મ રહે છે. પણ જુદી જુદી અપેક્ષાએ રહે છે. જે કાળે સત્ છે તે જ કાળે અસત્ પણ છે, ભલે પ્રસંગવશ એકલે સત્ કહીએ તે પણ તે સમજી મૂકીને કે એ અસત પણ છે જ. એને અર્થ એ કે સત્ કહીએ છીએ તે અમુક અપેક્ષાએ.
આ “અપેક્ષાઓને ભાવ સૂચવવા સ્યાત્ ” પદ વપરાય છે, એટલે કહેવાય કે “ઘડે સ્યાત સત છે, પરંતુ સત તે નિશ્ચિત છે જ. એ નિશ્ચિતતા સૂચવવા “પ્રવ” પદ વપરાય છે. (“ઇવ’=જ) એટલે અંતિમ પ્રતિપાદન આ કે “ઘટઃ સ્માત સત એવ'= ઘડે કથંચિત (યાને અપેક્ષાએ) સત્ છે જ” એમ “ઘટઃ ચાતુ અસત્ એવ'= ઘડે કથંચિત્ (યાને અપેક્ષાએ) અસત્ છે જ.” એમ બાકીનાં પ્રતિપાદન થાય. આને સપ્તભંગી કહે છે. - એવી સપ્તભંગી સત-અસની જેમ “ નિત્ય-અનિત્ય” મોટે-નાનો,' “ઉપયોગી-નિરુપયેગી,” “કિંમતી-મામુલી’ વગેરેને લઈને ય થાય, ત્યાં બધે જુદી જુદી અપેક્ષાઓ કામ કરે છે.
દા. ત. દ્રવ્યની અપેક્ષાએ નિત્ય, ને પર્યાયની અપેક્ષાએ અનિત્ય છે જ. એમ ઘડીની અપેક્ષાઓ માટે, અને કેઠીની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org