________________
૨૮૦
* અન્ય જૈન શાસ્ત્રો
આ સિવાય તત્ત્વા મહાશાસ્ત્ર, જીવવિચાર, નવતત્ત્વ, ૬ ડક, સંગ્રહણી, ક્ષેત્રસમાસ, છ ક ગ્રંથ, પોંચસંગ્રહ, કમ્ પ્રકૃતિ, દેવવદનાદિ ભાષ્ય, યાકપ્રકાશ, પ્રવચનસારાદ્વાર વગેરે અનેકાનેક પ્રકરણ-શાસ્ત્રો બહુશ્રુત આચાર્યીએ રચ્યા છે.
ઉપદેશશાસ્ત્રોમાં ઉપદેશમાળા, ઉપદેશ-પદ, પુષ્પમાળા, ભવભાવના, ઉપદેશતરંગિણી, અધ્યાત્મકલ્પદ્રુમ, શાંતસુધારસ, ૩૨ અષ્ટક, ઉપમિતિભવપ્રપ'ચા કથા વગેરે શાસ્ત્રો છે આચારગ્રન્થામાં શ્રાવકધમ પ્રજ્ઞપ્તિ, શ્રાદ્ધવિધિ, ધર્મ રત્નપ્રકરણ, શ્રાદ્ધપ્રતિક્રમણવૃત્તિ, આચારપ્રતીપ, ધર્મબિંદુ, પંચાશક, ૨૦ વીશી, ષોડશક, ધર્મસ'ગ્રહ, સંઘાચારભાષ્ય, વગેરે છે.
જૈન ધર્મના પરિચય
યેાગગ્રન્થામાં ધ્યાનશતક, ચેગશતક, એગબિંદુ, યોગષ્ટિસમુચ્ચય, ચાળશાસ્ત્ર, અધ્યાત્મસાર, ૩૨ બત્રીશી, ચેાગસાર વગેરે છે.
દર્શનશાસ્ત્રોમાં સન્મતિતક, અનેકાંતવાદ, લલિતવિસ્તરા, ધ સંગ્રહણી, શાસ્ત્રવાર્તાસમુચ્ચય, ષડદનસમુચ્ચય, સ્યાદ્વાદ-રત્નાકર, ઉત્પાદાદિસિદ્ધિ, નય પદેશ, એનેકાંતવ્યવસ્થા, પ્રમાણમીમાંસા, ન્યાયાવતાર, દ્રવ્ય-ગુણુ-પર્યાયને રાસ, સપ્તભંગી, ત પદ્મિભાષા સ્યાદ્વાદમજરી, રત્નાકરાવતારિકા.... વગેરે છે.
ચરિત્રગ્રન્થામાં :- વસુદેવડીંડી, ત્રિષષ્ઠિશલાકાપુરુષસમરાઈચ્ચકહા, ભવિસયત્તચરિય,
For Private & Personal Use Only
ચરિત્ર, કુવલયમાળા,
Jain Education International
www.jainelibrary.org