SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ નવતત્ત્વ પૂ` જોયુ` કે વિશ્વ એ જીવ અને અજીવ (જડ ) દ્રવ્યાના સમૂહ છે, એટલે મુખ્ય તત્ત્વ છે,-જીવ અને અજીવ, પરંતુ આટલું જ જાણવાથી બધું કાર્ય સરતુ નથી. ઉચ્ચ માનવજીવનમાં શું કરવું ? શું શું કરવાથી શું શું ફળ મળે ? આપત્તિની ઇચ્છા ન હેાવા છતાં અને એને અહુ રોકવાના પ્રયત્ન કરવા છતાં, આપત્તિ અને પ્રતિકૂળ વસ્તુન્નું આક્રમણુ કેમ થાય છે ? ક્યારેક અલ્પ પ્રયત્ન છતાં માટી સગવડ કેમ સારી મળે છે?.... વગે રે જિજ્ઞાસાએ ઊભી રહે છે. આ જિજ્ઞાસા સ તેાષવા અને જીવની ઉન્નતિ સાધવા નવતત્ત્વની વ્યવસ્થા સમજવી જરૂરી છે. આનવતત્ત્વને આપણે એક દૃષ્ટાન્તની મદદથી સમજીએ.– એક સરાવર છે. તેમાં નિળ પાણી છે, પરંતુ આ સાવરમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy