________________
[ s ]
હકિકતે તા તમામ પ્રકારના યમ-નિયમ વ્રતના મૂળ આધાર જ સ'ચમ છે. મુનિએ પંચમહાવ્રત અને શ્રાવકાના પાંચ અણુવ્રત સમ્યકદર્શીન યુક્ત હાય તાજ તે સફળ થાય છે. કારણકે તેમના વગર ત્રત નિરથ ક છે.
વ્રત ગમેતે પાલન કરી શકતા નથી. જે શ્રાવક વિતરાગ ધર્મોમાં શ્રદ્ધા ધરાવે છે. દેવશાસ્રગુરૂ પ્રત્યે જેને શ્રદ્ધા યુક્ત આદરભાવેા છે. તેજ વ્રત માટે ચેાગ્ય ગણાય છે. ગુરુની સન્મુખ શ્રાવક-શ્રાવિકાએ શક્તિ અનુસાર પાપાની મુક્તિ માટે તપસ્યાથે વ્રત ધારણ કરતા હૈાય છે જૈનધમ તા મહુજ સ્પષ્ટરૂપે કહે છે કે વ્રત આપણે લેતા હોઇએ તેને સમજવુ જોઇએ જાણવું જોઇએ તે માત્ર આંધળા અનુકરણ ને લીધે નહિ પશુ સમજીને જ લેવુ જોઇએ. વ્રતના સ્વીકાર પહેલા પરિણામની શુદ્ધિ પાયામાં રહેલી છે અને પ્રતિજ્ઞા તેની દ્રઢતાનું પ્રતિક છે. વિવિધ સિદ્ધિઓ માટે વિવિધ પ્રકારના વ્રતાના નિર્દેશ છે પરંતુ વ્રતેના તે માત્ર ઉપયાગ નથી. તેા પાલન કરવા પાછળના મૂળ ઉદ્દેશ કર્મોના ક્ષય કરી મુક્તિ પ્રાપ્તિના આશય રહેલા છે.
સ્થૂળ હિંસા અસત્ય અદ્ભુત ગ્રહણના ત્યાગ, પરસ્ત્રીને ત્યાગ, પરિગ્રહનું પરિમાણુ આ પાંચ મહાવ્રતા છે જેની ચર્ચા મહાવ્રતા ના પ્રકરણમાં વિગતે કરવામાં આવશે. અહિયાંતે આટલે જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org