________________
[ ૭૦ ]
સમસ્યા એ છે કે ખાસ-વિશેષ કરીને આજના યુવક સત્~ વાંચનથી ખૂબજ દૂર છે. તે ભૌતિક સુખાને દુર્ભાગ્યથી સાચુ સુખ માની બેઠા છે. અને તેના તમામ વાંચન, અધ્યયન મનન, ચિ'તનમાં તે ભૌતિક સુખાજ વધારવાની વિચારણા ચાલ્યા કરે છે. તેને અસÔાષ છે કારણ કે ખાવશ્યક્તાએ વધારી છે. પૂરતીના સાધના છે નહિં. પરિણામે તેને સંયમને અંધ તુટી ગયા છે અને તે દિશાશુન્ય થઈવિખેરાઇ ગયેા છે. બીજું ઊંડા આગમના વાંચનના અભાવે તે તેની વૈજ્ઞાનિકતાને સમજી શકયા નથી હુ નમ્ર પણે પણ દૃઢતાને દાવાની સાથે કહી શકું છું. કે વમાન વિજ્ઞાનના તમામ સશેાધનના મૂળ આપણને શાસ્ત્રોમાંથી મળે છે. ખાનપાન, આહાર વ્યવહાર અને આચાર-વિચાર તમામ જીવન જીવવાની કળા અને માર્ગદર્શન સ્વાધ્યાયમાંથી મળે છે. અને તેની ચેાગ્યતા સયમ અને સાધના એટલે કે સામાયિકથી પ્રાપ્ત થશે. જે ભૌતિક સુખામાંજ સ ́પૂર્ણ સુખ હત તા ધનના હૈયામાં આળેાટતા ધનિક ચેાગ સાધનાને શામાટે અપનાવત ? આજે પશ્ચિમની દૃષ્ટિ ભારતના ચેાગ તરફ કેમ મંડાત? પણુ દુર્ભાગ્ય છે કે “ ઘરકી મુધી દાલ સમજી આપણે આપણાની જ ઉપેક્ષા કરી છે. જો બાળકને આધ્યાત્મિક શિક્ષણ આપવામાં આવે એમ કહું કે સત વાંચનની તરફ પ્રેરિત કરવામાં આવે તે તેનામાં જન્મતી દુર્ભાવનાઓ એષણાઓ ના જન્મે અને એક વખત
""
ખાખર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org