________________
[ ૬૨ ]
સામાયિક જ્યારે સાધક આત્માની સાથે એકાકાર બને છે ત્યારે તે ખાદ્ય તમામ પ્રકારના હિંસાતિક કાર્યોથી મૂક્ત અને છે ખીજા શબ્દામાં કહીએ તે મન, વચન અને કાયાની ક્રિયાઓને પર પદાર્થોથી કે બાહ્ય પદાર્થોંથી હટાવીને આત્માની સાથે એકરૂપ બનાવવા તે સામાયિક છે. અને તે વખતે ચિત્તન એ ઉચ્ચભૂમિ પર સ્થાપિત થઇને એમ ઘ્યાન કરવું કે હું જ્ઞાતા છું, હું દૃષ્ટા છું, હું પાતે જ્ઞેય અને જ્ઞાતા ને છું. સામાયિકના મૂળમાં સમતા એટલે સમભાવ તે મહત્વનુ લક્ષણ છે જ્યારે મન, ધન, સ`પત્તિ, સંસાર, ઈષ્ટ-અનિષ્ટ પ્રત્યેના માદ્ધ, સ્વ અને પર દ્રવ્યે પરથી નિર્મી તથા વિપરિત વૃતિ દાખવનાર પ્રત્યે માધ્યસ્થ ભાવ ધારણ કરવાની ક્ષમતા ઉત્પન્ન થાય તથા સુખદુઃખ પ્રશંસા અને નિંદામાં સામ્યભાવ રાખે અને નિરતર તિર્થંકરની જેમ શુદ્ધબુદ્ધ સ્વરૂપી બનવાની ખેવના રાખે તેજ સાચી રીતે સામાયિકનાં પ્રથમ લક્ષણ સમતાનેા ધારક બને છે. સામાયિક કરનારનુ મીનુ લક્ષણ છે કે રાગ-દ્વેષનેસ'પૂર્ણ ત્યાગ કરે એટલે જ્યારે સાધક તમામ કાર્યાંમાંથી રાગદ્વેષ મુક્ત થઈ દ્વાદશાંગ સૂત્રમાં શ્રદ્ધા રાખે અને ચિતમાં સ્થિરતા લાવીને નિશ્ચય અને નિશ્ચયન ભાવ રાખે ત્યારે જ સામાયિકની દૃઢતા તેનામાં જન્મ સામાયિક કરનાર ઇન્દ્રિય વિજેતા મનવાને સતત ઉદ્યમ કરે. સામાયિક તપના એક પ્રકાર છે અને સયમ જેને આધાર છે એવા સ્થિર સાધક માહ્ય આક્રમણ ભય કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org