________________
[ પર ]
નથી હવે જે રીતે આપ કેવલજ્ઞાન રૂપી દિપથી ઝળહળે છે તેવી જ રીતે મારે આતમદિપ પ્રજવલિત બને અને હું આ જ્ઞાનનાં આલેકમાં મેક્ષ માર્ગને રસ્તે શેધી શકું. ધૂપથી કરવામાં આવતી પૂજા નિર્દેશ કરે છે કે આપણે નિરંતર અઠે પ્રકારના કર્મો બાંધ્યા જ કરીએ છીએ અને એ એટલા બધા ચુંટી ગયેલા હોય છે કે આપણને હંમેશા સધર્મમાં સ્થિર નથી થવા દેતા તે તેવા અષ્ટકમ્ દહન થજે. કુલ અને ફળથી પૂજન કરનાર ઉત્તમ મોક્ષ પદની જ આકાંક્ષા રાખતું હોય છે. આ રીતે અને આવી ભાવનાથી જે એક ચિત્ત થઈને પૂજા કરવામાં આવે તે નિશ્ચિત રૂપથી માણસ ઉત્તમ પૂણ્ય લક્ષ્મીને પ્રાપ્ત કરે છે જેનાથી ઉત્તમ ગતિ, ઉત્તમ કૂળ, શરીર ધન ધાન્ય વય પ્રાપ્ત કરે છે અને તે નિવૃતિઓમાં સરળતા, વિચારોમાં સ્વચ્છતા અને આચરણમાં સાત્વિકતા હોય છે. અને આ સાધક આવા સુખ પ્રાપ્ત કરી નિશ્ચયપૂજામાં જ્યારે આગળ વધે છે ત્યારે તે મુક્તિ પ્રાપ્ત કરે છે પૂજા પછી તેનાં ગુણેનું ગુણાનુવાદન કરવામાં આવે છે.
આરતી–
લગભગ બધા મંદિરમાં સવાર-સાંજ આરતિ ઉતારવામાં આવે છે. સામાન્ય રીતે દીવો પ્રગટાવીને કઈ સ્તુતિ ગાઈને આરાધ્યની આરતી ઉતારવામાં આવે છે. આરતીના સમયે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org