________________
[ ૩૯ ]
એમ કહી શકાય કે જેઓ એ આત્માને સંપૂર્ણ જાણીને મેક્ષ પ્રાપ્તિની સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી છે તે સિદ્ધ છે જે નિર ંજન છે. જન્મ મરણુ વગેરેનાં વેપારમાંથી મૂક્ત થયા છે. અને જેઓએ અતિન્દ્રિય જ્ઞાન પ્રાપ્ત કર્યુ" છે અને જે સ'પૂર્ણ જ્ઞાનથી યુક્ત છે. તે સિદ્ધ છે.
એક પ્રશ્ન ઉદભવી શકે છે કે અરિહંત અને સિદ્ધમાં શું ભેદ છે તે એમ કહી શકાય કે એએએ ચાર ઘાતિય કાંના નાશ કર્યો છે તે અતિ છે. અને જેણે ચાર દ્વાતિય અને ચાર અધાતિય એમ આઠેય કર્મોના નાશ કર્યાં છે તે સિદ્ધ છે. તે સિવાય અન્ય કોઈ સ્થૂલ ભેદ નથી. એક દેહુ સહિત છે અને બીજા અશરી છે.
(જૈન, તીથ કરાની મૂર્તિ અને રચના વિશે સ્વાધ્યાય અને સામાયિક પ્રકરણમાં ચર્ચા કરવામાં આવશે. )
ણુમે આયરિયાણું ના ઉચ્ચારણ સાથે આચાય ને નમસ્કાર કરીએ છીએ. આચાય અને અન્ય મૂનિએ વિશેષણ જૈન ધર્મીમાં સુક્ષ્મ દ્રષ્ટિથી આચારની અપેક્ષાએ ભેદ દર્શાવવામાં આવ્યા છે. આચાય એટલે જૈનધર્મના સાધક કે જે જ્ઞાન અને તપશ્ચર્યાથી એ સ્થાને પહેાચ્યા હોય કે જે અન્ય સાધુઓને દિક્ષા આપી શકે તેમના દેખા નિવારી શકે. અને જે વિશિષ્ટ ગુણાને લીધે સંઘના નાયક હાય. વિતરાગ હાવાને લીધે પ'ચ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org