________________
[ ૨૪ ]
શુદ્ધતા પણ એટલી જ જરૂરી છે અથવા કાદવથી કાદવ ધાવા જેવું બને માટે ખાદ્ય ક્રિયાએ જો શુદ્ધ હૈાય તે મા શુદ્ધ અને માર્ગ તે લક્ષ્ય ન કહેવાય તે જરૂરી છે પણ આ નિશ્ચય અવસ્થા સુધી પહેાંચવા માટે સાધના-તપ ખૂબ જરૂરી છે તેની ચર્ચા પછી કરીશું.
આ ચર્ચા વિચારણાથી એક વાત સમજાઈ હશે કે ધમ એટલે થ ? ધમ એટલે જેનાંથી ક્રિયાઓના ખ્યાલ આવે અથવા સુગ કે કટાળા ચડે નહિ પણ ધર્મ એટલે સ'સાર પ્રત્યે અરૂચિ કેળવી સયમ અને વ્રતથી આત્મા સુધી પરાંચવાની પ્રક્રિયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org