________________
ધર્મ અને તેની વ્યાખ્યા
ધર્મ શબ્દ સાંભળતા જ સામાન્ય રીતે આપણે ક્રિયાકાંડ ને જ ઓળખીએ છીએ. દા. ત. રાત્રે ન જમવું, કંદમૂળ ન ખાવા, અપવાસ કરવા, પ્રતિક્રમણ કરવું આદિ પણ સાચી રીતે સૂક્ષમ દૃષ્ટિથી વિચારીએ તે આ ધર્મ નથી. પણ બાહ્ય આચરણ અથવા ધર્મને વ્યવહારસ્વરૂપ છે. ધર્મ તે તેનાથી ખુબજ ઉચ્ચ અને વૈજ્ઞાનિક વસ્તુ છે. આચાર્યોએ કહ્યું છે કે “જે પ્રાણીઓને સંસારના દુઃખથી બહાર કાઢી ઉત્તમસુખ (વિતરાગપ)માં પ્રસ્થાપિત કરે તે ધર્મ છે. અને આ ધર્મ તમામ કર્મોને વિનાશક હોય છે” ધર્મ તે આ ચતુર્ગતિમાં દુઃખેથી મુક્ત કરે છે અને શુદ્ધ ભાવ અર્થાત આમલીન બનાવે છે. નિર્વિકાર શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં દર્શન કરાવે છે. સાચે ધર્મ સંસારમાં પરિભ્રમણ કરતાં નિકોટિએ પહોંચેલ જીવને ઉદ્ધાર કરે છે. અને ઉચ્ચતમ મક્ષપદ સુધી લઈ જવા સહાયરૂપ બને છે. સર્વાર્થ સિદ્ધિમાં ધર્મના લક્ષણ વર્ણવતા આચાર્ય કહે છે “જિનેન્દ્ર દેવે અહિંસા લક્ષણને ધર્મ કહ્યું છે સત્ય જેને આધાર છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org