________________
રજોહરણ –(એ) જીવ-દયા માટે પ્રમાજનાથે રાખવામાં
આવતુ સાધન. દંડાશન – ઉપાશ્રયમાં ક્રિયાસ્થાનમાં ક્રિયા કર્યા પછી જીવની
જીની રક્ષા વપરાતે રજોહરણ. મુહપતી – ભાષા સમિતિનાં ઉપયોગ માટે તથા ક્રિયામાં તેનાં
૫૦ બેલની યાદી અથે વપરાતી મુહપતી. પાત્રા – આહાર માટે કાછપાત્ર. લઘુનીતિ – પેશાબ. Úડીલ (કલે)- જાજરૂ જવું. અષ્ટ પ્રવચન માતા-ઈસમિતિ, ભાષાસમિતિ, એષણા સમિતિ. સમિતિ – આદાન ભંડ, મત્તનિ ખેવણ સમિતિ, પારિષ્ઠા
પનિકા સમિતિ. ગુપ્તિ- મનગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ.
(સાધુ માર્ગમાં આ અષ્ટ પ્રવચન માતારૂપે જીવહિંસા,
દયા વિશેષ પ્રકાર જાળવવા માટેનાં નિયમે છે.) એનીવ્રત – નવપદ : અરિહંત સિદ્ધ, આચાર્ય ઉપાધ્યાય,
સાધુ દર્શન, જ્ઞાન-ચારિત્ર અને તપની આરાધના. ચૈત્ર અને આ મહિનાના બીજા અઠવાડિયામાં
થતી આરાધના કલ્યાણક – તીર્થકરોના પાંચ ઉલ્ય ચ્યવન (ગર્ભ), જન્મ,
દીક્ષા, જ્ઞાન અને નિર્વાણ અથવા મેક્ષ, ત્રિકાળવંદના - રાત્રિનાં પ્રતિક્રમણ પછી શ્રાવક ગુરુમહારાજને
મળવા જાય ત્યારે ત્રિકાળ વંદના કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org