________________
નવ તત્વા ચર્ચા
જૈન આગમામાં નવ તત્વાની ચર્ચા વિશે વિશદ ચર્ચા કરવામાં આવી છે અને તત્વાર્થ સૂત્રામાં પણ તેની છણાવટ કરવામાં આવી છે. આ તત્વા ઉપર શ્રદ્ધા કરનાર સમ્યગ્દષ્ટિ ગણાય છે અને તત્યશ્રદ્ધાં સમ્યગ્દર્શનનું એક લક્ષણ છે વાસ્તવિક રીતે તે જીવની મેક્ષ સુધીની યાત્રાના વિવિધ પ્રગતિના સેાપાન તરીકે તેમને ગણી શકાય.
વ્યાખ્યા કરવી હૈાય તે એમ કરી શકાય કે પ્રયાજન મૂળ વસ્તુના સ્વભાવને તત્વ કહેવામાં આવે છે. અને પારમાર્થિક દૃષ્ટિએ કે નિશ્ચય દ્રષ્ટિએ આત્મા એજ સાચુ' તત્વ છે. પરંતુ આચાર્યાએ તેના નવ ભેદ કર્યાં છે. તત્વની વ્યાખ્યામાં વસ્તુના અસાધારણ રૂપ સ્વતત્વને પણ તત્વ કહેવાય છે તાપ કે જે પદાથ જે રૂપમાં છે તેને તે રૂપમાં જ જાગ્રુવુ તે તેના તત્વને જાણવાની ક્રિયા છે. અને આ તત્વાના લક્ષણના સત્ની મહત્તા છે. પરિણામે તે સત્તત્વ તરીકે પણ ઓળખાય છે. આ નવ તત્વા નીચે મુજમ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org