________________
અથવા તે શ્રમણપ્રધાન છે. તેમાં આચરણ તથા કર્મનું પ્રાધાન્ય છે. તેમ છતાં એ સત્ય ઉલ્લેખનીય છે કે આ બને વિચારસરણીઓ અ ન્ય પૂરક છે નહિ કે અવરોધક. પ્રથમ વિચારસરણીનું ઉદ્ગમસ્થાન પંજાબ તથા પશ્ચિમિ ઉત્તર પ્રદેશ છે તે દ્વિતીય વિચારસરણીએ આસામ, બિહાર, બંગાળ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન તથા પૂવી ઉત્તર પ્રદેશમાં પિતાને પુગળ રચે. આ શ્રમણે પ્રધાન વિચારસરણીના જનક છે જેના
જૈન ધર્મની પુરાતનતા વિષે તથા તેના વિકસિત તત્વચિંતન વિષેના ઉલ્લેખે શ્રીમદ્ભાગવતમાં પણ સાંપડે છે. હિન્દુ ધર્મના આ અતિ પ્રાચીન ગ્રંથમાં ષમનાથનાં જીવનનું વિસ્તૃત આલેખન થયેલું છે. ભાગવતમાં સ્પષ્ટ શબ્દોમાં રજૂ કરવામાં આવ્યું છે કે જેના શુભ નામ ઉપર આ દેશનું નામ ભારત પડ્યું તે મુનિશ્રેષ્ઠ ભરત પમનાથના સૌ પુત્રમાં જયેષ્ઠ પુત્ર હતા.
: येषां खलु महायोगी भरता ज्येष्ठः श्रेष्ठ गुणस्चातीत ને વર્ષ મારમિતિ પરિવારના !
૪. ભારતીય દર્શન ૫. ૮૬ લે. વાચસ્પતિગરોલા. - શ્રીમદ્ ભાગવત : પૃ. ૫-૪-૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org