________________
સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રાણિ મેક્ષમાર્ગ:
“સમ્યગ્દર્શન જ્ઞાન અને ચારિત્ર્ય મોક્ષમાર્ગના સાધન છે.”
જૈનદર્શન અને સાધનાની ઈમારતના પાયામાં આ સૂત્ર રહેલ છે. બીજા શબ્દોમાં કહીએ તે સંપૂર્ણ સાધનાના કેન્દ્રબિંદુમાં દર્શન, જ્ઞાન અને ચારિત્ર્ય રહેલા છે. અને મોક્ષરૂપી સાધ્યના આ સાધન છે.
આ સિદ્ધાંતને આ પ્રસંગે આત્માની દષ્ટિએ તેના ગૂઢ અર્થ, પ્રકારે સાધના પદ્ધતિ વગેરેમાં ઊતરશું નહિ. પરંતુ જેમ પ્રારંભથી જ જેનધર્મ તેની આરાધનાને સરળ અને વૈજ્ઞાનિક રીતે સમજાવવાનો પ્રયાસ કર્યો છે. તે રીતે જ સામાન્ય રીતે આ સૂત્રની પણ ચર્ચા પ્રાથમિક ધોરણેજ કરવામાં આવશે કે જેથી લોકોને શ્રદ્ધાની સાથે જિજ્ઞાસા વધે.
સંપૂર્ણ જૈન વાકમયમાં દર્શન જ્ઞાન ચારિત્ર્યને મહિમા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org